Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०७ सू० १४ सप्तस्वरनिरूपणम्
६२५
,
-
अष्ट गुणाः, त्रीणि वृत्तानि, द्वे भणिती च भवन्ति । यो जन एतान् यथावद ज्ञास्यति, स एव सुशिक्षितः सन् रङ्गमध्ये = नाटयशालाय गास्यति ॥ २२ ॥ तानेवाह - ' भीयं इत्यादिना - हे गायक ! गीतं गायंश्च त्वं भीतम् = भयपूर्वकं मा गाय = गानं मा कुरु, दुतं त्वरितं च मा गाय, इस्त्रम् = अल्पस्वरेण च मा गाय, उत्तालम् - उद्गतः = औचित्यादूर्ध्वगतस्तालो यत्र तत् - उत्तालम् - अतितालम् इत्यादि गाथा द्वारा प्रकट करते हैं-गीत में छह दोष, आठ गुण, तीन वृत्त एवं दो भणतियां होती हैं। जो मनुष्य इनका यथावत् ज्ञाता होगा वही सुशिक्षित गायक नाटयशाला में सफल गायक सिद्ध होता है ॥ २२॥ गीतके ये छ दोष हैं-० भात-जो गायक गीतको भयसे युक्त हुआ गाता है, वह गीतका भीत दोष है, इसलिये हे गायक ! तुम गीनको गाते समय डरो मत निडर होकर गाओ । द्रुत २ - गीतका जल्दी २ गाना यह द्रुत दोष है, इसलिये गाते समय गीतको जल्दी २ नहीं गाना चाहिये गानेकी जैसी पद्धति है, उस पद्धति के अनुसारही गाना चाहिये २, गीतको जिस स्वरसे गाना योग्य हो - यदि उस स्वर से वह नहीं गाया जाते और हस्व स्वरसे गाया जावे तो वह उसका दोष है, इसलिये हे गायक ! तुम गीतको ह्रस्व स्वर से मत गाओ गीतको उत्ताल से गाना - जहाँ जितनी मात्रामें ताल देना हो उतनी मात्रामें वहां ताल ઇત્યાદિ ગાથા ઢાંરા આ વિષય અહીં પ્રકટ કરવામાં આવ્યે છે--ગીતમાં દોષ, આઠ ગુણુ, ત્રણ વૃત્ત અને એ ભણિતિએ હાય છે જે મનુષ્ય તેમના સપૂર્ણ જ્ઞાતા હૈાય છે, એ મનુષ્ય જ સુશિક્ષિત ગાયક નાટયશાલામાં સલ ગાયક સિદ્ધ થાય છે.
गीतना छ दोष नीचे प्रमाणे उद्या छे -- ( १ ) भीत-- गाय लयथी યુક્ત થઈને જે ગીત ગાય છે, તે ગીતને ભીતદોષયુક્ત ગીત કહે છે, તેથી હું ગાયક! તમે ગીત ગાતી વખતે નિડર બનીને ગાએ.
દ્રુત--ગીતને જલ્દી જલ્દી ગાઈ નાખવું, તેને દ્રુતદોષ કહે છે. તેથી ગીત ખહુ જલ્દી જલ્દી ગાવું જોઇએ નહીં, પરન્તુ તેના ગાવાની જે પદ્ધતિ હાય તે પદ્ધતિ અનુસાર ગાવુ' જોઇએ.
(૩) ગીતને જે સ્વરમાં ગાવાનું હોય તે સ્વરમાં જ તે ગીત ગાયકે ગાવુ' જોઈએ. એટલે કે ગીતને દીવ્ર સ્વરમાં ગાવાનુ` હાય તેને બદલે હસ્પ સ્વરમાં ગાવામાં આવે તા તે દોષ ગણાય છે.
તેથી હું ગાયક ! તમે ગીતને હઁસ્વ સ્વરે ગાશે નહીં, પરન્તુ તમે ગીતને ઉત્તાલમાં ગાએ-એટલે કે જ્યાં જેટલી માત્રામાં તાલ દેવાતા હાય
स्था०-१९
श्री स्थानांग सूत्र : ०४