Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
६३२
स्थानाङ्गसूत्रे इत्यादि द्वात्रिंशदोषरहितम् १, सारवत्-विशिष्टयुक्तम् २, हेतुयुक्तम्-गीता. नामर्थवोधोऽनायासेन श्रोतृणां भवत्विति हेतुमुपलक्ष्य यद् रचितं गीतं तत्, प्रसादगुणयुक्त मित्यर्थः ३, अलङ्कृतम्-उपमाघलङ्कारयुक्तम् ४, उपनीतम् उपनयनिगमनयुक्तम्-उपसंहार - युक्तमित्यर्थः ५, सोपचारम्-क्लिष्टविरुद्धलज्जास्पदार्थावाचकं सानुपास वा गीतम् ६, मितम्-अतिवचनविस्तररहितंसंक्षिप्ताक्षरमित्यर्थः ७, तथा-मधुरम्-माधुर्यगुणसमन्वितम् – सुश्राव्यशब्दार्थगये हैं-" अलियनुयघायजग" के अनुसार जो गीत ३२ दोषोंसे रहित होता है, वह निदेष गुण वाला गीत है, जो गीत विशिष्ट अर्थले यक्त होता है, वह "सारवत्" गुणवाला गीत है, जो गीत इस अमि. प्रायसे कि श्रोताओंको गीतका अर्थज्ञान सरलतासे हो जाय रचा जाता है, ऐसा वह प्रप्ताद गुणयुक्त गीत हेतुयुक्त गीत है, जो गीत उपमा आदि अलंकारों से युक्त होता है, वह अल कृत गीत है, जो गीत उप नय और निगमनसे युक्त होता है, वह उपनीत गीत है। उपनय
और निगमनसे यहां उपसंहार अर्थ किया गया है। जो गीत क्लिष्ट अर्थका विरुद्ध अर्थका और लज्जास्पद अर्थका वाचक नहीं होता है, वह अथवा अनुपास युक्त जो गीत होता है, वह सोपचार गीत हैजो गीत अतिवचनके विस्तारसे रहित है-अर्थात् संक्षिप्त अक्षरोंसे होता है, वह मित गीत है-जो गीत माधुर्य गुणसे युक्त होता है, वह
" अलियमुबघायजणयं " मा ४थन अनुसार २ गीत ३२ हाथी રહિત હોય છે તેને નિર્દોષ ગુણવાળું ગીત કહે છે. જે ગીત વિશિષ્ટ અર્થઘી युत डाय छ तर “ सारवत् ” सारयुत शुशुपाणु गीत ४ छे श्रोतासाने ગીતના અર્થનું જ્ઞાન સરળતાથી પ્રાપ્ત થઈ જાય, એવા હેતુપૂર્વક રચાયેલા પ્રસાદગુણયુક્ત ગીતને હેતુયુક્ત ગીત કહે છે. જે ગીત ઉપમા આદિ અનં. કારથી યુક્ત હોય છે તેને અલંકૃત ગીત કહે છે. જે ગીત ઉપનય અને નિગમનથી યુક્ત હોય છે તેને ઉપનીત ગીત કહે છે. ઉપનય અને નિગ. મનનો અર્થ અહીં ઉપસંહાર લેવામાં આવ્યો છે. જે ગીત કિલષ્ટ અર્થન, વિરૂદ્ધ અર્થનું અને લજજાસ્પદ અર્થનું વાચક હોતું નથી, તેને સોપચાર ગીત કહે છે અથવા અનુપ્રાસયુક્ત જે ગીત હોય છે તેને સોપી ૨ ગીત કહે છે. આ ગીત અતિવચનથી (નકામા વિસ્તારથી) રહિત હોય છે એટલે કે સંક્ષિપ્ત અક્ષરોવાળું જે ગીત હોય છે તેને મિતગીત કહે છે. જે ગીત માધુર્ય ગુણથી
श्री. स्थानांग सूत्र :०४