Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०७ सु० १३ सप्तविधमूलनयनिरूपणम्
६०१
धातोर्निष्पन्नत्वाद विशिष्टचेष्टावत्वं प्रवृत्तिनिमित्तम् 'कुट ' शब्दस्य ' कुट कौटिल्ये ' इति धातोर्निष्पन्नत्वात् कौटिल्यं प्रवृत्तिनिमित्तम्, इति प्रवृत्तिनिमित्तभेदात् 'घटोऽन्यः कुटोऽप्यन्य एव ' इति समभिरूडनयो मन्यते इति । इति षष्ठो नयः ६ ।
I
तथा - एवम्भूतः - यत्क्रियाविशिष्टोऽर्थः शब्देनोच्यते तो क्रियां कुर्वद वस्त्वेवम्भूतम् उच्यते, तत्प्रतिपादको नयोऽप्येवम्भूतः । अयं भावः -घटते = मानता है, उसका कहना है कि घट और कुट इनका एक अर्थ नहीं होता है- क्योंकि " घट " यह शब्द पदार्थ में तब ही व्यवहृत हो सकता है कि जब वह घट अर्थ विशेष चेष्टावाला होता है, अतः घट अर्थ में " घट शब्द " की प्रवृत्ति का निमित्त उसमें विशिष्ट चेष्टावत्ता है । तथा-घट अर्थ में कुट शब्द की प्रवृत्ति तब ही हो सकती है कि जब वह घट कुटिलता संपन होता है, चेष्टार्थक घट धातु से घट शब्द बनता है और " कौटिल्यार्थक कुट धातु से कुट शब्द बनता है, इसलिये घट कुट शब्द की प्रवृत्ति के निमित्त में जय भेद है तो उनके अर्थो में भी भेद है, अतः घट शब्द का अर्थ भिन्न है और कुट शब्द का अर्थ भिन्न है, ६ तथा — जिस क्रिया से विशिष्ट वस्तु जिस शब्द के द्वारा कही जाती है उस क्रिया को करती हुई वस्तु एवंभूत कहलाती है, इस वस्तु का प्रतिपादक जो नय है वह नय भी एवंभूत है, यह नय ऐसा कहता है कि जब घट स्त्री
પ્રવૃત્તિના નિમિત્તવાળા હાય છે. આ નય એવું પ્રતિપાદન કરે છે કે - ઘટઃ અને ‘ કુટ’ આ ખન્ને પદ્મા એક જ અર્થના વાચક નથી, કારણ કે ઘટ નામના પદાર્થમાં ઘટ શબ્દના વ્યવહાર ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તે ઘટ અથ વિશેષ ચેષ્ટાવાળા હાય છે. તેથી ઘટ અર્થમાં
ઘટ શબ્દ ” ની
"
,
પ્રવૃત્તિનું નિમિત્ત તેમાં વિશિષ્ટ ચેષ્ટાવત્તા છે. તથા ઘટ અર્થમાં ફુટ શબ્દની પ્રવૃત્તિ ત્યારે જ હાઇ શકે છે કે જ્યારે તે ઘટ કુટિલતા સ`પન્ન હૈાય છે, चेष्टार्थ' ' चटू ' धातुमाथी ઘટ शब्द मने छे भने टिब्यार्थ ' कुटू' ધાતુમાંથી ‘ કુટ' શબ્દ બને છે. આ રીતે ઘટ અને કુટ શબ્દોની પ્રવૃત્તિના નિમિત્તમાં ભેદ હોવાને કારણે તેમના અર્થમાં પણ્ ભેદ છે. તે કારણે ઘટ શબ્દના અથ ફુટ શબ્દના અથ કરતાં ભિન્ન થાય છે.
એવભૂત નય—જે ક્રિયાથી યુક્ત વસ્તુનુ' જે શબ્દ દ્વારા કથન થાય છે, તે ક્રિયા કરતી વસ્તુને એવભૂત કહેવાય છે. આ વસ્તુનું પ્રતિપાદન કરનારા જે નય છે તેને એવભૂત નય કહે છે. આ નય એવુ' કહે છે કે જ્યારે
स्था०-७६
श्री स्थानांग सूत्र : ०४