Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०७ सू० १४ सप्तस्वरनिरूपणम् ऋषभस्वरस्य फलमाह-ऋषभेण स्वरेण तु-ऐश्वर्यम् , सैनापत्यं सेनापतित्यं, धनानि, वस्त्रगन्धम् वस्त्राणि गन्धांश्व, अलङ्कारं. स्त्रियः, शयनानि च लभते इति ॥ ९॥ गान्धारस्वरस्य फलमाह-गान्धारे-गान्धारस्वरे गीतयुक्तिज्ञाः= गीतयोजनायां कुशलाः-गान्धारस्वरगानकार-इत्यर्थः, पर्यवृत्तयः-वर्या-श्रेठा वृत्तिर्येषां ते तथा-श्रेष्ठ जीविकारन्तः, कलाधिका:-कलाभिरधिकाः-फलाज्ञेषु प्रधानाश्च भवन्ति । तथा-कवयः काव्यकर्तारः, 'कृतिनः' इतिच्छायापक्षेकर्तव्यशीलाः, प्राज्ञासबोधाश्च भवन्ति । ये अन्ये पूर्वोक्तेभ्यो गीतयुक्तिज्ञा. दिभ्यो ये भिन्ना भवन्ति ते शास्त्रपारगाः सकलशास्त्रनिष्णाता भवन्तीति ॥ १०॥ गायें होती है और उसके अनेक मित्र होते हैं । पुत्रों से भी उसका घर शूना नहीं रहता है, वह स्त्रियों का प्यारा है ॥ ८॥ ऋषभ स्वर वाला मनुष्य ऐश्वर्य को प्राप्त करता है, वस्त्रों को प्राप्त करता है, सुगं. धित पदार्थों को प्राप्त करता है, अलङ्कारों को प्राप्त करता है, शयनों को सुन्दर २ पल्यङ्क आदि पदार्थों को-प्राप्त करता है, और वह सुन्दर २ स्त्रियों का वल्लभ ( पति ) भी होता है ॥९॥ गान्धार स्वर वाला मनुष्य गीतो की योजना करने में कुशल होता है, श्रेष्ठ आजीवि का वाला होता है । कलाओं के जानने वालों में प्रधान होता है। काव्य की रचना करने में कुशल मति वाला होता है-अथवा-कृति-कर्तव्य. शील होता है । सद्बोध संपन्न होता है, तथा-जो गीत युक्तिज्ञ आदि से भिन्न होता है तो ऐसा वह गान्धार स्वरवाला व्यक्ति सकल शास्त्रों का पूर्ण ज्ञाता होता है । १० ॥ " मध्यम" हत्यादि-जो मनुष्य સફળતા જ પ્રાપ્ત થાય છે. તેને ઘેર અનેક ગાયે હોય છે, તેને અનેક મિત્ર હોય છે, તેનું ઘર કદી પણ પુત્રથી રહિત હેતું નથી. આ સ્વરવાળે માણસ સ્ત્રીઓમાં પ્રિય થઈ પડે છે.
ઋષભ વરવાળે મનુષ્ય આશ્વર્ય સંપન્ન હોય છે, તે સેનાપતિના પદની प्राति ४२ छ, धन, वसा, सुगचित पहा, मरे, सु४२ पसी, से આદિ પદાર્થોની તેને પ્રાપ્તિ થાય છે, અને અનેક સુંદર સ્ત્રીઓને તે પુરુષ પિતાની ભાય રૂપે પ્રાપ્ત કરે છે.
ગાન્ધાર સ્વરવાળે મનુષ્ય ગીતનું આયોજન કરવામાં નિપુણ હોય છે, તે શ્રેષ્ઠ આજીવિકા સંપન્ન હોય છે. કલાનિપુણ પુરુષોમાં તે અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે, તે કાવ્યની રચના કરવામાં નિપુણ હોય છે, કર્તવ્યશીલ હોય છે. સદ્ધ સંપન્ન હોય છે. તે સામાન્ય કવિ, ગાયક, કલાકાર આદિ કરતાં પ્રતિભાવાળા હોય છે અને સકળ શાસ્ત્રોને પૂર્ણ જ્ઞાતા હેય છે. મધ્યમ
श्री. स्थानांग सूत्र :०४