Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
૬૦૨
स्थानासूचे योपिन्मस्तकाचारूढः संश्चेष्टते इति घटः, इति योषिन्मस्तकारोहणपूर्वकं चेष्टावान् इति घटशब्दार्थः । ततश्च यथा शब्दार्थस्तथाभूत एव पदार्थः सन् , अन्यथाभूतस्त्वसन्नित्यय नयो मनुते ! एवं चायं नयो विशेषेण शब्दार्थपरो भवति । तदुक्तम्___ "एवं जहसदत्थो, संतो भूभो तयऽन्नहाऽभूभो।
तेणेवंयूयनओ, सदत्यपरो विसेसेणं ॥ १॥" छाया-एवं यथा शब्दार्थः सन् भूतः, ततोऽन्यथा अभूतः ।
तेन एवम्भूतनयः शब्दार्थपरो विशेषेण ॥ १॥ इति । इति सप्तमो नयः ७।
एते सप्तापि नयाः निरपेक्षा । प्रिथ्यानया भवन्ति, सापेक्षास्तु सन्नयाः। के मस्तक पर आरोहण रूप चेष्टा वाला होता है तभी यह घट शब्द का बाच्य होता है, अतः जैसा पट का अर्थ है उसी अर्थवाली यदि वह वस्तु है-तो ही वह उस शब्द के द्वारा कही जा सकती है-उस शब्द का वह वाच्य हो सकती है-इसके बिना नहीं हो सकती है, इस तरह से यह नय जिस शब्द का जिस क्रिया रूप अर्थ है उस क्रिया से परिणत समय में ही उस शब्द का अर्थ हो सकता है-अन्य समय में नहीं, कहा भी है-" एवं जह सदस्थो" इत्यादि । __इस प्रकार के स्वरूपवाला यह सातवां नय है ७ ये सातों ही नय जब अपने विषय के कथन करने में निरपेक्ष होते हैं अन्यनयों के विषयों का खण्डन करते हैं और अपने ही विषय का प्रतिपादन ઘટ (ઘડે) સ્ત્રીના મસ્તક પર આરોહણ રૂપ ચેષ્ટાવાળો હોય છે ત્યારે જ તે ઘટ શબ્દના વાચ્ય રૂપ હોઈ શકે છે. તેથી જેવો પદને અર્થે હોય, એવા જ અર્થવાળી જે તે વસ્તુ હોય, તે જ તેને એ શબ્દ દ્વારા કહી શકાય છે–તે શબ્દને તે વાચ્ય હોઈ શકે છે. તેના વિના તે શબ્દને તે વાગ્ય હોઈ શકતી નથી. આ પ્રકારે જે શબ્દને જે ક્રિયારૂપ અર્થ છે, તે ક્રિયાથી પરિશત સમયમાં જ તે શબ્દને અર્થ થઈ શકે છે, અન્ય સમયમાં થઈ શકતો नथी. ४j ५५५ छे , “ एवं मह सद्दत्थो" त्या:
આ પ્રકારના સ્વરૂપવાળો આ સાતમો નય છે.
આ સાતે ન જ્યારે પિતાના વિષયનું કથન કરવામાં નિરપેક્ષ હોય છે–અન્ય નાના વિષયનું ખંડન કરે છે અને પોતાના જ વિષયનું પ્રતિપાદન
श्रीस्थानांगसूत्र:०४