Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टोका स्या० ७ सू० ५ पिण्डैषणादिनिरूपणम् असंसृष्टा १ संसृष्टा २ उधृता ३, अल्पलेपिका ४ अवगृहीता ५ प्रगृहीता ६ उज्झितधर्मा ७ चेति । तत्र-यत्र पिण्डैषणायां हस्तः पात्रं चेति द्वयमप्यसंसृष्टम् सा-असंसृष्टा अखरण्टितहस्तपात्रा भर्जितचणकादि ग्रहणरूपेत्यर्थः ।१। ससृष्टा-खरण्टितहस्तपात्रा-कुशरादि ग्रहणरूपेत्यर्थः ॥ २ ॥ उध्धृता-गृहस्थेन स्वार्थ स्थाल्यादौ भोजनजातमुद्धृतम् तदेवंविधं भोजनजातम् संसृष्टहस्ततः असंसृष्टपात्रतः संमृष्टपात्रतः असंसृष्टहस्ततो वा गृह्णतः । अस्याः संसृष्टाऽसंसू. सृष्ट १ संसृष्ट २ उद्धृत ३ अल्पलेपिका ४, अवगृहीत ५ प्रगृहीत ६, और उज्झितधर्मा ७, जिस पिण्डैषणामें हाथ और पात्र ये दोनों भी असंसष्ट होते हैं ऐसी वह पिण्डैषणा असंसृष्टपिण्डैपणा है, ऐसी यह पिण्डैपणा भुजे हुए चनों आदिको ग्रहण करने रूप होती है क्योंकि ये न हाथमें चिपकते हैं, और न पात्रमेंही चिपकते हैं । जिस पिण्डै. षणामें हाथ और पात्र दोनों खरण्टित-संसक्त हो जाते है, ऐसी वह पिण्डैषणा संसृष्ट पिण्डेषणा है, यह पिण्डैषणा कृशरादि-खीचडी आदिको ग्रहण करनेरूप होती है । उद्धृत-गृहस्थने अपने निमित्त जिस भाजनसे भोजनको स्थाली आदिमें निकाल कर रख लिया हो ऐसे भोजनको संसृष्ट हाथ से, असंसष्ट पात्र अथवा संसृष्ट पात्रते असं. सृष्ट हाथसे लेनेबालेकी यह उद्धृत पिण्डैषणा होती है, इसका दूसरा नाम संसृष्टासंष्ट पिण्डैषणा भी है। स्वल्पलेप युक्त ऐसी जो पुराने (1) म ट, (२) संसृष्ट, (३) धत, (४) १८५३१, (५) महात, (५) प्रगृहीत मन (6) 6 .
જે પિંકૈલણમાં હાથ અને પાત્ર, એ બને અસંતૃષ્ટ (ખરડાયા વિનાના) રહે છે, તે પ્રકારની ડિષણને અસંસણ પિડેષણ કહે છે. પલાળેલા ચણા આદિને ગ્રહણ કરવા રૂપ આ પિંડેષણું હોય છે, કારણ કે તે હાથ સાથે પણ ચેટી જતાં નથી અને પાત્ર સાથે પણ ચૅટી જતાં નથી જે પિંડેષણમાં હાથ અને પાત્ર, અને સંસક્ત-ખરડાયેલા થાય છે, તે પ્રકારની પિડેવણને અસંયુષ્ટ પિંડેષણ કહે છે. તે પિડેષણ ખીચડી આદિને ગ્રહણ કરવા રૂપ હોય છે, કારણ કે તે વસ્તુ હાથ અને પાત્ર સાથે સેંટી જાય છે.
ઉદુવૃત પિડેષણું–ગૃહસ્થ પિતાને નિમિત્તે જે ભેજનને કંઈ ભજન (પાત્ર) માંથી થાળી આદિમાં કાઢેલું હોય એવા ભેજનને સંસ્કૃષ્ટ હાથ વડે અથવા અસંતૃષ્ટ હાથ વડે અને અસંતૃષ્ટ પાત્ર વડે અથવા સંસષ્ઠ પાત્ર વડે ગ્રહણ કરવા રૂપ જે પિઔષણ છે તેને ઉદ્દ્ભૂત પિપૈષણા કહે છે. તેનું બીજુ નામ સંસૃષ્ટા સંસૃષ્ટી પિંડેષણ પણ છે.
श्री. स्थानांग सूत्र :०४