Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५६१
सुघाटीका स्था०७ सू० ५ पिण्डैषणादिनिरूपणम् २, आहारपरिज्ञा ३, प्रत्याख्यानक्रिया ४, अनाचारश्रुतम् ५, आद्रकुमारीय ६, नालन्दीयं ७ चेति सप्तसंख्यकानि प्रज्ञप्तानि । तथा-सप्तसप्तमिका-सप्तसप्तसंख्यकानि सप्तमानि दिनानि यस्यां सा-सप्तभिः दिनसप्तकनिष्पधमाना क्रियास्थान है २ तृतीय महाध्ययन आहार परिज्ञा है ३ चौथा महा. ध्ययन प्रत्याख्यान क्रिया है ४. पांचवां महाध्ययन अनाचार श्रुत है, छठा महाध्ययन आर्द्र कुमारका है ६ और सातवां महाध्ययन नालन्दीय है, तथा-सात सप्ताहमें ४९ दिनरातमें समाप्त होनेवाली भिक्षु प्रतिमा है, यह भिक्षु प्रतिमा ४९ दिनरात तक आराधित होती है, इसमें प्रथम सप्ताहमें एक दत्ति आहारकी एक दत्ति पानीकी ग्रहण की जाती है, द्वितीय सप्ताहमें भक्तकी दो पानीकी दो दत्तियां प्रतिदिन ग्रहण की जाती हैं, तृतीय सप्ताहमें प्रतिदिन भक्तकी ३-और पानकी ३ दत्तियां ग्रहण की जाती हैं, चतुर्थ सप्ताहमें प्रतिदिन भक्तकी ४ दत्तियां और पानकी ४ दत्तियां ग्रहण की जाती हैं, पंचम सप्ताहमें प्रतिदिन भक्तकी ५ दत्तियां और पानको ५ दत्तियां ग्रहण की जाती हैं, छठे सप्ताहमें भक्तकी ६ दत्तियां और पानकी ६ दत्तियां प्रतिदिन अहण की जाती हैं, और ७ वें सप्ताहमें भक्तकी ७ दत्तियां और पानकी મહાધ્યયન પુંડરીક છે, બીજું મહાધ્યયન કિયાસ્થાન છે, ત્રીજું મહાધ્યયન આહારપરિજ્ઞા છે, શું મહાધ્યયન પ્રત્યાખ્યાન ક્રિયા છે, પાંચમું મહાધ્યયન અનાચારશ્રત છે, છડું મહાધ્યયન આદ્રકુમારનું છે અને સાતમું મહાધ્યયન નાલન્દીય છે.
સાત સપ્તાહમાં-૪૯ દિનરાતમાં સમાપ્ત થનારી ભિક્ષુપ્રતિમા છે. ૪૯ દિનરાત પર્યન્ત આ ભિક્ષુપતિમાની આરાધના કરાય છે. આ ભિક્ષુપ્રતિમાની આરાધના કરનાર સાધુ પ્રથમ સપ્તાહમાં પ્રતિદિન એક દત્તિ આહારની અને એક દરિ પાણીની ગ્રહણ કરે છે. બીજા સપ્તાહમાં પ્રતિદિન બે દક્તિ આહા૨ની અને બે દક્તિ પાણીની ગ્રહણ કરાય છે. ત્રીજા સપ્તાહમાં ત્રણ દત્તિ આહારની અને ત્રણ દક્તિ પાણુની ગ્રહણ કરાય છે. ચોથા સપ્તાહમાં પ્રતિદિન ચાર દાંત આહારની અને ચાર દક્તિ પાણીની ગ્રહણ કરાય છે. પાંચમાં સપ્તાહમાં પ્રતિદિન આહારની પાંચ દક્તિ અને પાણીની પાંચ દક્તિ ગ્રહણ કરાય છે. છઠ્ઠા સપ્તાહમાં પ્રતિદિન આહારની ૬ દત્તિ અને પાણીની ૬ દત્તિ ગ્રહણ કરાય છે. સાતમા સપ્તાહમાં પ્રતિદિન આહારની સાત દત્તી અને
स्था०-७१
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪