Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૭૨
स्थानाङ्गसूत्रे तीयाद् भयम् , यथा-मनुष्यस्य तिर्यग्देवादिभ्यः ।२। आदानभयम्-आदीयतेगृह्यते यत्तदादानं धनादिकम् , तद्धतुकं यच्चौरादिसकाशाद्भयं तत् । ३ । अकस्माद्भयम्-अकस्मादेव-बाह्यनिमित्तानपेक्षं गृहादिष्वेव स्थितस्य राज्यादौ यद् भयं तत् ४। 'वेयणं-वेतनं-आजीविका, आजीवभयम्-आजीवो-जीविका तस्माचदर्थ वा भयं,-'निर्धनोऽहं दुर्भिक्षादौ कथं प्राणान् धारयिष्यामि' इति, 'कथं वा मम जीविकासुदृढा भविष्यतीति ५। मरणभयं प्रतीतम् ६॥ अश्लोकभयम् । अ लोका-अकीर्तिः, तस्य भयम् ७) इति ॥ मू० ९॥
परलोक भय-विजातीयसे विजातीयको जो भय होता है, वह परलोक भय है, जैसे-मनुष्यको तियेचसे या देव आदिसे भय होता है २ । आदान भय-धनादिकके निमित्तको लेकर जो चोर आदिसे भय होता है, वह आदान भय है ३। बाह्य निमित्तकी अपेक्षा विना धरआदिमेंही स्थित हुए प्राणीको जो रात्रि आदिमें भय होता है, वह अकस्माद्भय है ४। आजीव भय-आजीव नाम जीविकाका है-इस जीविकासे या इस जीविकाके लिये जो भय होता है, वह आजीव भय है ५। जैसे-मैं निर्धन हूँ. दुर्भिक्ष आदिके समयमें कैसे में प्राणोंको बचा. ऊंगा, अथवा-कैसे मेरी आजीविका सुदृढ होगी इत्यादि।
मरण भय-मृत्युका जो भय है, वह मरण भय है ६, अश्लोक नाम अपयश है, इस अकीर्ति होनेका जो भय है, वह अश्लोक भय है ७॥ सू० ९॥
(૨) પરલોક ભય-વિજાતીયને વિજાતીયને જે ભય રહે છે તેને પરલોક ભય કહે છે. જેમકે મનુષ્યને તિર્યંચોન અથવા દેવાદિકને ભય લાગે છે.
(૩) આદાન ય–ધનાદિકના વિષયમાં જે ચેરાદિકને ભય રહે છે તેને આદાન ભય કહે છે.
(૪) અકરમાહય–બાહ્ય નિમિત્તાની અપેક્ષા વિના ગૃહાદિમાં રહેલા મનસ્થ આદિ અને રાત્રિ આદિમાં જે ભય લાગે છે તેને અકરમાદ્વય કહે છે.
(૫) આજીવ ભય આજીવિકા અથવા નિર્વાહના સાધનનું નામ આજીવ છે. આ આજીવિકાના વિષયમાં જે ભય રહે છે તેને આજીવ ભય કહે છે. જેમકે નિધન માણસને એવો ભય રહે છે કે દુષ્કાળ આદિમાં મારી આજી. વિકા કેવી રીતે ચલાવી શકીશ !
(૬) મરણ ભય – મૃત્યુને ભય છે તેને મરણ ભય કહે છે.
(૭) અશ્લોક ભય –અશ્લેક એટલે અપકીર્તિ. પિતાની અપકીર્તિ થવાના ભયને અશ્લેક ભય કહે છે. સૂ. ૯
श्री. स्थानांग सूत्र :०४