Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५७४
स्थानाङ्गसूत्रे नुमीयते १। तथा-मृषावादिता असत्यभाषी भवति २। अदत्तम् आदाता भवति-अदत्तादानकारको भवति ३। शब्दस्पर्शरूपरसगन्धान्-शब्दादीन कामभो. गान् आस्वादयिता-उपभोक्ता भवति । ४ । पूजासत्कारम् पूजा-अभ्युत्थानादिना, सत्कारः वस्त्रादिप्रदान, द्वयोः समाहारः, तत् अनुहयिता-परेण क्रियमाणं स्वस्य पूजासत्कारम् अनुमोदयिता भवति । पूजासत्कारसद्भावे हृष्टो भवतीत्यर्थः । ५ । इदम् आषाकर्मादिकं सावद्यम्-सपापम् इति प्रज्ञाप्य रूप्य पुनस्तदेव प्रतिसेविता भवति । ६ । तया-नो यथावादी तथाकारी चापि भवति--सामान्यतः स यथा वदति न तथा करोतीत्यर्थः । ७ । इह यद्यपि पाणाऐसा अनुमानसे जाना जाता है, इसी प्रकारसे जो अदत्तका आदाता होता है, ३ शब्द, रूप, स्पर्श, रस, और गन्ध इनका आस्वादयिता उपभोक्ता होता है, पूजा सत्कारकी परके द्वारा की गई अपनी पूजाकी अभ्युत्थान आदिकी-एवं सत्कारकी-वस्त्रादि देने की अनुमोदना करने वाला होता है, अर्थात् पूजा सत्कारके सद्भावमें जो हर्षित होता है, ये आधाकर्म आदि सावध हैं, ऐसी प्ररूपणा करके भी जो उनका सेवन करता है ६ तथा जो जैसा कहता है, वैसा नहीं करता है, ऐसा वह व्यक्ति छमस्थ है ऐसा अनुमानसे जाना जाता है, साधनसे साध्यके ज्ञानको अनुमान कहते हैं, ऐसा अनुमानसे जाना जाता है, साधनके ज्ञानको अनुमान कहते है, ऐसा अनुमानका लक्षण है, अतः छप्रस्थ यह साध्य है, और प्राणातिपात आदि सब हेतुरूप है। यहां यद्यपि અનુમાન કરી શકાય છે કે તે છદ્મસ્થ છે. (૩) અદત્તને ગ્રહણ કરનારને પણ છવસ્થ માની શકાય છે. (૪) શબ્દ, રૂપ, રસ, ગન્ય અને સ્પર્શનું આસ્વાદન (ઉપલેગ) કરનારને પણ ઇશ્વસ્થ માની શકાય છે. (૫) પૂજા સત્કારની અનુમોદના કરનારને અને પૂજા સત્કાર વડે ખુશ થનાર વ્યક્તિને પણ છઘસ્થા કહે છે અન્યના દ્વારા અયુત્થાન આદિ દ્વારા જે સન્માન થાય છે તેનું નામ પૂજા છે, અને વસ્ત્રાદિ પ્રદાન કરવા રૂપ સત્કાર હોય છે. (૬) “ આધાકર્મ આદિ સાવદ્ય છે,” એવી પ્રરૂપણું કરવા છતાં પણ જે પિતે જ તેનું સેવન કરનાર હોય છે તેને પણ છદ્મસ્થ માની શકાય છે. (૭) જે કહે છે કંઈ અને કરે છે કે આ પ્રકારે જેની વાણી અને વર્તનમાં ભેદ હોય છે, તે વ્યક્તિ પણ છવસ્થ રહેવાનું અનુમાન કરી શકાય છે. સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થવું તેનું નામ અનુમાન છે. અથવા સાધનના જ્ઞાનને અનુમાન કહે છે. આ પ્રકારનું અનુમાનનું લક્ષણ છે. તેથી છવાસ્થ આ સાધ્ય છે અને પ્રાણાતિપાત આદિ ઉપર્યુક્ત સાતેને હેતુરૂપ માનવામાં આવેલ છે. અહીં જે કે પ્રાણા
श्री. स्थानांग सूत्र :०४