Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
अयं भावः -- नैगमनयो यत् सामान्यविशेषं यत् परस्परम् = अन्योऽन्यं तथा वस्तुनश्च अत्यन्तं भिन्नं मन्यते, अतो नैगमनयः कणाद इव मिथ्यादृष्टिर्विज्ञेयः ॥ १ ॥ यद्यपि उलूकेन = कणादेन द्वाम्यां द्रव्यार्थिकपर्यायार्थिकाभ्यां नयाभ्यां शास्त्रं = वैशेषिकदर्शनं नीतं = मोक्तम् तथापि तस्य मिथ्यात्वम् । यत् = यस्मात् कारणात् वैशेषिकदर्शने तौ उभावपि नयौ स्वविषयप्रधानत्वेन अन्योऽन्यनिरपेक्षौ । वैशेषिकशास्त्रपणेत्रा कणादेन तत्र द्रव्यगुणकर्मसामान्य विशेष समवायात्मकस्य पदार्थषकस्य नित्यैकान्तस्य प्रतिपादनात् उभावपि नयौ परस्परनिरपेक्षतया स्थिती, अतः कणादस्य मिथ्यादृष्टिवं बोध्यभिति भावः । इति प्रथमो नयः ।
५८८
-
तात्पर्य इन गाथाओं का ऐसा है कि सामान्य और विशेष ये दोनों परस्पर में अत्यन्त भिन्न हैं और वस्तु से भी अत्यन्त भिन्न हैं ऐसी मान्यता इस नैगमननय की है, अतः यह नय कणाद की तरह मिथ्यादृष्टि वाला है - सम्यग्दृष्टि वाला नहीं है, यद्यपि कणादने द्रव्याfर्थक और पर्यायार्थिक नयों को लेकर वैशेषिक दर्शन का कथन किया है फिर भी वह कथन सम्पक्र- निर्दोष नहीं है- क्योंकि-वैशेषिक दर्शन में ये दोनों नय अन्योन्य निरपेक्ष होकर अपने २ विषय का प्रतिपादन करते हैं वैशेषिक शास्त्र प्रणेता कणादने द्रव्य, गुण, कर्म सामान्य, विशेष, और समवाय में ६ पदार्थ नित्यैकान्त रूप से कहे हैं - इस लिये दोनों नय परस्पर निरपेक्ष रूप उनकी मान्यता के अनुसार साबित हो जाते हैं, अतः कणाद में मिथ्यादृष्टिपन इस प्रकार के कथन से प्रमाणित हो जाता है, इस प्रकार का यह कथन प्रथमनय के सम्बन्ध में प्रकट किया अब संग्रह नयका स्वरूप कथन इस प्रकार से हैं—
આ ગાથાઓના ભાવાથ નીચે પ્રમાણે છે—સામાન્ય અને વિશેષ એ અન્ને પરસ્પરથી અત્યન્ત ભિન્ન છે, અને વસ્તુની દૃષ્ટિએ પણ અત્યન્ત ભિન્ન છે, આ પ્રકારની મૈગમનયની માન્યતા છે. તેથી આ નય ( આ નયને માનનારા ) કણાદની જેમ મિથ્યાદૅષ્ટિવાળા છે-સમ્યગ્દષ્ટિવાળા નથી. જો કે કણાદે વ્યાર્થિક અને પર્યાયાર્થિક નયને આધારે વૈશેષિક દનનુ કથન કર્યું છે, પરન્તુ તે કથન સમ્યક્ ( નિર્દોષ ) નથી, કારણ કે વૈશેષિક દનમાં આ અને નય પરસ્પર નિરપેક્ષ રહીને પેતપેાતાના વિષયનું પ્રતિપાદન કરે છે. વૈશેષિક શાસ્ત્રના પ્રણેતા કહ્યુાદે દ્રવ્ય, ગુણુ, ક્રમ, સામાન્ય, વિશેષ અને સમવાયમાં પન્નાથ નિત્યેકાન્ત રૂપે જ પ્રતિપાદિત કરેલ છે. તેથી તેની માન્યતા પ્રમાણે તે બન્ને નય પરસ્પર નિરપેક્ષ રૂપ સાબિત થઈ જાય છે. આ પ્રકારના કથન દ્વારા કણાદમાં મિથ્યાદૃષ્ટિતા સિદ્ધ થઈ જાય છે. પ્રથમ નયના
श्री स्थानांग सूत्र : ०४