Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे विहारिणां भवति, यतस्ते परस्परार्थं याचन्ते इति ॥ २॥ तथा-'अन्यार्थमयग्रहं याचिष्ये, अन्यावगृहीतायां च वसतौ न निवत्स्यामि ' इति तृतीया । इयमवग्रहमतिमा तु गच्छपतिवद्धा-भतिवद्धानां यथालन्दिकानां मध्ये गच्छपतिबद्धानां यथालन्दिकानां भवति । ते हि वाचनावशिष्टं सूत्रजातं गुरोः सकाशादध्येतुमनसो गुरोरर्थे वसतिं याचन्ते इति ॥ ३ ।। तथा-' अहमन्यार्थमवग्रहं न ग्रहीष्यामि, अन्येनावगृहीतेऽवग्रहे तु स्थास्यामि ' इति चतुर्थी । इयन्तु गच्छ
तथा-मैं " इन साधुओंके लिये अवग्रह ग्रहण करूंगा तथा अन्योंके द्वारा अवग्रह गृहीत होने पर मैं स्वयं भी उसमें रहूंगा" इस प्रकारके अभिग्रहवालेके द्वितीया अवग्रह प्रतिमा होती है, यह द्वितीय अभिग्रह प्रतिमा गच्छान्तर्गत सांभोगिकोंको और असांभोगिकोंके कि जो उद्यत विहारी होते हैं-होती है, क्योंकि वे परस्परके लिये मांगते है २ अन्यके लिये मैं अवग्रह मांगूगा और अन्यके द्वारा अब गृहीत वसति उपाश्रपमें मैं रहूंगा नहीं " ऐसी यह तृतीय अवग्रह प्रतिमा है, यह अवग्रह प्रतिमा गच्छ प्रतिबद्धोंके अप्रतिबद्धोंके तथा यथालन्दिकोंके मध्यमें गच्छ प्रतिबद्ध यथालन्दिकोंके होती है। क्योंकि वे वाचनासे बाकी बचे हुए सूत्रको गुरुसे पढनेकी अभिलाषावाले होते हुए गुरुके लिये वसतिकी याचना करते है ।३।। ___ "मैं अन्यके लिये अवग्रह ग्रहण नहीं करूंगा परन्तु अन्यसे अवगृहीत अवग्रह होगा तो उसमें ठहर जाऊंगा " ऐसी यह चौथी
" मा साधुमान भाट म५५ (आश्रयस्थान) अ५ ४२NA. तय અન્યના દ્વારા અવગ્રહ ગૃહીત થયા પછી હું પણ તેમાં રહીશ” આ પ્રકારને અભિગ્રહ ધારણ કરીને સંકલ્પિત ઉપાશ્રયમાં આશ્રય સ્વીકારનાર સાધુના આ અવગ્રડ અભિગ્રહને બીજા પ્રકારની અવગ્રહ પ્રતિમા કહે છે. આ બીજા પ્રકારની અવગ્રહ પ્રતિમાને ઉદ્યત વિહારી ગચ્છાન્તર્ગત સાંભંગિકમાં અને અસાંગિકેમાં સદ્ભાવ હોય છે, કારણ કે તેઓ પરસ્પરને માટે માંગે છે.
અન્યને માટે હું અવગ્રહ ( આશ્રયસ્થાન) માગીશ અને અન્યના દ્વારા અવગૃહીત ( ઉપાશ્રયમાં) હું રહીશ” આ પ્રકારની ત્રીજી અવગ્રહ પ્રતિમા છે. આ પ્રતિમાને સદ્દભાવ ગચ્છપ્રતિબદ્ધોમાં, અપ્રતિબદ્ધોમાં યથાલનિકોમાંના ગચ્છપ્રતિબદ્ધ યથાલન્ટિકમાં હેય છે, કારણ કે જે સૂની વાચના બાકી રહી ગઈ હોય તે સુત્રને ગુરુ પાસેથી શીખવાની અભિલાષા વાળા તેઓ ગુરુને માટે વસતિ (ઉપાશ્રય) ની યાચના કરે છે.
श्री. स्थानांग सूत्र :०४