Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५४०
स्थानाङ्गसूत्रे तथा-यस्य तथारूपस्य श्रमणस्य वा माहनस्य वा षष्ठं विभज्ञानमुत्पद्यते, स समुत्पन्नेन तेन ज्ञानेन पश्यति-वाह्याभ्यन्तरपुद्गलान पर्यादाय-अपर्यादाय या पूर्ववत् एकरूपत्वम् अनेकरूपत्वं वा विकुयं विकुळ स्थातुं प्रवृत्तान् देवान् । एवंविधदेवदर्शनेन स 'रूपी एकजीवः' इति प्रतिपद्यते । रूपभिन्नस्य कदा. चिदप्यदर्शनात् ' अरूपी जीवः' इति तु न प्रतिपयते इति षष्ठं विभङ्ग ज्ञानम् । तथा-यस्य तथारूपस्य श्रमणस्य माहनस्य वा सप्तमं विभङ्गज्ञानमुत्पद्यते, स समुत्पन्नेन तेन विमङ्गज्ञानेन पुद्गलकायं पश्यति, कीदृशं पुद्गलकायं पश्यति ? बाह्याभ्यन्तर पुद्गलोंसे रचित शरीरवाला नहीं है, ऐसा यह पांचवां विभङ्ग ज्ञान है, तथा-जिस तथा रूपवाले श्रमणको अथवा माहनको छठा विभा ज्ञान उत्पन्न होता है, वह उस समय उस ज्ञानसे देवोंको इस प्रकारसे देखता है-कि बाह्य और आभ्यन्तर पुद्गलोंको ग्रहण करके
और नहीं ग्रहण करके ये देव एक रूपवाली अथवा अनेक रूपवाली विक्रिया बार २ करते हैं, और अब भी ये इसी प्रकारकी विक्रियामें स्थित हैं, अतः जीवरूपी है, ऐसा वह देवोंको उस विभंग ज्ञानसे देख. कर मानने लगता है, ऐसा यह छठा विभङ्ग ज्ञान है, इस ज्ञानमें विभऋता इस लिये कही गई है, कि जीव मूल रूपमें रूपी नहीं है, अरूपी है, परन्तु ऐसा दर्शन उसे कभी होता नहीं है । तथा जिस भ्रमणको तथा माहनको सातवां विभङ्ग ज्ञान उत्पन्न होता है, वह उत्पन्न हुए રહેલાં છે. તેથી જીવ અમુદ છે-બાહા અને આસ્થત્તર પુદ્ગલે વડે રચિત શરીરવાળે નથી. આ પ્રકારનું આ પાંચમું વિભાગજ્ઞાન છે.
છઠ્ઠા પ્રકારનું વિર્ભાગજ્ઞાન–જે શ્રમણ અથવા માહણને છઠ્ઠા પ્રકારનું વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે પિતાના તે જ્ઞાનના પ્રભાવથી દેને બાહ્ય અને આભ્યન્તર પુલેને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના એક રૂપવાળી અથવા અનેક રૂ૫વાળી વિક્રિયા કરતાં, અને તે કાળે પણ એ જ પ્રકારની વિકિયામાં સ્થિત રહેલા નિહાળે છે. તેથી તે હાલતમાં દેવને ( પિતાના વિસંગજ્ઞાન) વડે જોઈને તે એવું માનતા થઈ જાય છે કે જીવ રૂપી જ છે. આ જ્ઞાનમાં વિભંગતા માનવાનું કારણ એ છે કે જીવ મૂળ રૂપે વાસ્તવિક રૂપે-નથી પણ અરૂપી જ છે. પરંતુ વિર્ભાગજ્ઞાનીને એવું દર્શન કદી થતું જ નથી.
સાતમા પ્રકારનું વિર્ભાગજ્ઞાન–જે શ્રમણ અથવા માહણને સાતમાં પ્રકારનું વિસંગજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તે તેના તે વિભળજ્ઞાન વડે તે
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪