Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था.७ सू. २ सप्तविधविभङ्गज्ञाननिरूपणम्
५३९ मुत्पयते । ततः स तेन विभङ्गज्ञानेन देवान् पश्यति, कीदृशान् देवान् पश्यति ? इत्याह-' बाहिरभंतरए ' इत्यादि ।
बाह्याभ्यन्तरान् पुद्गलान् अपर्यादाय वैक्रियसमुद्घातापेक्षया अगृहीत्या उत्पत्तिक्षेत्रस्थांस्तूत्पत्तिकाले गृहीत्वा, स्पृष्ट्वा उत्पत्तिक्षेत्रस्थान-पुद्गलान् स्पर्शविषयीकृत्य, स्फोरयित्वा, स्फोटयित्वा पृथक-क्वचित् कदाचित् एकत्वम् एकरूपत्यम्-भवधारणीयशरीरस्य एकत्वम् एकदेशापेक्षया कण्ठाघवयवापेक्षया वा, नानात्वं नानारूपत्वम् -अनेकदेशापेक्षया हस्ताङ्गुलाधवयवापेक्षया वा विकुन्य चिकुळ स्थातुं प्रवृत्तान् देवान् पश्यति । ततस्तस्य एवं विकल्पो जायते यत्अमुदग्रः अवाह्याभ्यन्तरपुद्गलरचितशरीरो जीवो न तु मुदग्रोजीव इति । इति पञ्चमं विभङ्गज्ञानमू। विभंग ज्ञान उत्पन्न होता है-तब वह उस विभंग ज्ञानसे इस प्रकार देवोंको देखता है, और उन्हें देखकर वह ऐसा विचार करता है-कि ये देव बाह्य एवं आभ्यन्तर पुद्गलोंको वैक्रिय समुद्घातकी अपेक्षा नहीं ग्रहण करके तथा उत्पत्ति क्षेत्र स्थित पुद्गलोंको तो उत्पत्ति कालमेंही ग्रहण करके, एवं उत्पत्ति क्षेत्र स्थित पुगलोंको स्पर्शन्द्रियका विषयभूत करके उन्हें स्पन्दित करके क्वचित् एकरूपसे-भवधारणीय शरीरकी अपेक्षासे अथवा कण्ठ आदि अवयवकी अपेक्षासे-एक रूपवाली-अथवा-नाना रूपसे अनेक देवोंकी अपेक्षासे या हस्त-अगुलि आदि अवयवोंकी अपेक्षासे अनेक रूपवाली-बार २ विक्रिया करते हैं, और इसी विक्रियामें इस समय रहते हैं, अतः जीव अमुदन है
પાંચમાં પ્રકારનું વિસંગજ્ઞાન–જે શ્રમણ અથવા માહણને પાંચમાં પ્રકારનું વિભાજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. તે એમ માનતો થઈ જાય છે કે જીવ અમુદગ છે–એટલે કે જીવ બાહ્ય અને આભ્યન્તર પુલે વડે રચિત શરીરવાળે નથી. તેની આ માન્યતાનું કારણ આ પ્રમાણે છે –
તે તેના વિર્ભાગજ્ઞાનથી એવું દેખે છે કે દેવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેને વિકીય સમુદુઘાતની અપેક્ષાએ ગ્રહણ ન કરીને તથા ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુલેને તે ઉત્પત્તિકાળમાં જ ગ્રહણ કરીને, અને ઉત્પત્તિ ક્ષેત્રસ્થિત પુલોને સ્પર્શેન્દ્રિના વિષયભત કરીને, તેમને સ્પેન્દ્રિત કરીને કયારેક એક રૂપે-ભવધારણીય શરીરની અપેક્ષાએ અથવા કંઠ આદિ અવયવની અપેક્ષાએ એક રૂપવાળી અથવા વિવિધ રૂપે–અનેક દેવોની અપેક્ષાએ અથવા હાથ, આંગળી આદિ અવયની અપેક્ષાએ અનેક રૂપવાળી વિક્રિયામાં તેઓ આ સમયે
श्री. स्थानांग सूत्र :०४