Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
-
स्थानाङ्गसूत्रे सन्मूच्छिमाः-सम्मूच्र्छन सम्मूर्छ:-गर्माधानमन्तरेणैव स्वयं समुत्पत्तिा, यद्वासमन्ततो देहस्य मूर्छनम् अवयवसंयोगः सम्मूर्छः, तेन निवृत्ताः सम्मच्छिमाः= मातापितृसंयोगं विनैव स्वयमुत्पन्नाः पिपीलिका मक्षिका-मकोटकादयः ६॥ उद्भिज्जाः -उद्भिय-भूमि भित्त्या जायन्ते ये ते तथा-शलभादय इति । सम्पति एतेषामण्डजादीनां सप्तगतिकत्वं सप्तागतिकत्वं च निरूपयितुमाह-'अंडया सत्तगइया' इत्यादि । अंडजाः पक्षिसादयः सप्तगतिका:-सप्तसु योनिषु गतिः मृत्वा गमनं येषां ते तथा-सप्तसु योनिषु गमनशीलाः सप्तागतिका:-सप्तभ्यो योनिभ्य आगतिः आगमनं येषां ते तथाभूताश्च प्रज्ञप्ताः, तद्यथा-अण्डजः
गर्भाधानके विनाही जिनकी स्वयं उत्पत्ति हो जाती है, ऐसे जीव सम्मूच्छिम हैं । अथवा-सब तरफसे देहका जो मूर्छन-अवयव संयोग है वह सम्मूच्छे है, इस सम्मूर्छसे जो उत्पन्न होते हैं वे सम्मूच्छिम हैं मातापिताके संयोग हुए विनाही जो अपने आप उत्पन्न हो जाते हैंऐसे पिपीलिका, (चूंटी) मक्षिका, मकोडा आदि जीव सम्मूर्छिम है।६।
जो भूमिको भेद करके उत्पन्न होते हैं ऐसे शलभ आदि जीव या वनस्पति उद्भिज्ज हैं ७)
अब सूत्रकार इन अण्डज आदिकों की सातगतिकता और सात आगतिकताका निरूपण करनेके निमित्त " अंडया सत्त गइया" इत्यादि रूपसे कथन करते हैं-इन सातमें जो अण्डज हैं-पक्षी, सर्प आदि हैं वे मरकर इन सातोंमें उत्पन्न हो सकते हैं,
(૫) જે જે પરસેવામાંથી ઉત્પન્ન થાય છે તેને સંદિમ કહે છે. જ, લીખ, માકડ વગેરે આ પ્રકારના જીવે છે.
(૬) ગર્ભાધાન વિના જ જેમની આપોઆપ ઉત્પત્તિ થઈ જાય છે, એવાં છોને સંમૂછિમ કહે છે. અથવા–બધી તરફથી દેહને જે મૂર્ચ્યુન (અવ. થવ સંગ) છે તેને સંમૂર્છા કહે છે. આ સંમૂરઈ વડે જેઓ ઉત્પન્ન થાય છે તેમને સમ્મઈિમ કહે છે. માતાપિતાના સંગ વિના જ જે જીવે પિતાની જાતે જ ઉત્પન્ન થઈ જાય છે એવા કીડી, મેકેડા, માખી આદિ જીને સમૂરિછમ કહે છે.
(૭) જે ભૂમિને ભેદીને ઉત્પન્ન થાય છે એવા શલભ આદિ જીને અથવા વનસ્પિતિને ઉદ્વિજ કહે છે.
- હવે સૂત્રકાર આ અંડજાદિ કેની સાત ગતિકતાનું અને સાત આગતિ. तानुनि३५९५ रे छ. “ अंडया सत्त गइया " त्याह| સર્પ, પક્ષી, આદિ જે અંડજ જીવે છે તેઓ મરીને અંડજ આદિ સાતેમાં ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે અંડજ છે મરીને ફરીથી અંડજમાં
श्री. स्थानांग सूत्र :०४