Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
स्थानाङ्गसूत्रे संग्रहा=ज्ञानादीनां शिष्याणां वा संचयः, तस्य स्थानानि सप्त प्रज्ञप्तानि, तपथाआचार्योपाध्यायो गणे आज्ञां=' हे मुने ! भवतेदं विधेथम्' इति विधिरूपां, धारणां' नेदं विधेयम् । इति निषेधरूपां वा सम्यक् यौचित्येन प्रयोक्ता प्रवर्तको भवति ? । एवं करणे शिष्यसंग्रहो ज्ञानादिसंग्रहश्च भवति, अन्यथा गणध्वंस एव भवति । उक्तं च"जहि नत्थि सारणा वारणा पडिचोयणा य गच्छम्मि ।
सो उ अगच्छो गच्छो, मोत्तव्यो संजमत्थीहि " ॥१॥ छाया-यत्र नास्ति स्मारणा वारणा प्रतिनोदना च गच्छे ।।
स तु अगच्छो गच्छो मोक्तव्यः संयमाथिमिः॥ १ ॥ इति । अयं भावः-यत्र गच्छे स्मरणा-विस्मृते क्यचित् कर्तव्ये ' भवतेदं न कृतम्' इत्येवं रूपा, वारणा कस्मिंश्चिदकर्तव्ये प्रवृत्तस्य ' भवतेदं न कर्तव्यम्' इत्येवंहै, वह संग्रह है, इस संग्रह के सात स्थान इस प्रकार से हैं-जब आचार्य या उपाध्याय अपने गणमें-गच्छमें-हे मुने! तुम्हें यह करना चाहिये इस प्रकारकी विधिरूप आज्ञाका अथवा हे मुने ! तुम्हें यह नहीं करना चाहिये इस प्रकारकी विधिरूप आज्ञाका यथोचित रूपसे प्रयोक्ताप्रवर्तक होता है, तब वह शिष्य संग्रह करनेवाला और ज्ञानादिका संग्रह करनेवाला होता है, यदि वह अपने गणमें इस प्रकारकी आज्ञा और धारणाका प्रवर्तक नहीं होता है, तो उसके गणका विनाशही हो जाता है कहा भी है "जहि नस्थि सारणा" इत्यादि--
जिस गणमें स्मारणा-किसी कर्तव्यके भूल जाने पर आपने यह नहीं किया इस प्रकारको भूले हुए कर्तव्यको याद दिलानेवाली प्रणाली
(૧) જે આચાર્ય પિતાના ગણમાં ઉચિત રૂપે આજ્ઞાના પ્રયક્તા (પ્રવર્તક) હોય છે, તેઓ શિષ્યના સમૂદાયની વૃદ્ધિ કરવાને અને જ્ઞાનાદિન સગડ કરવાને સમર્થ બને છે. “હે મુને ! તમારે આ પ્રમાણે કરવું જોઈએ,” આ પ્રકારની વિધિ રૂપ આજ્ઞાના પ્રવર્તક અથવા “હે મુનિ! તમારે આ પ્રમાણે ન કરવું જોઈએ, ” આ પ્રકારની ધારણુંના પ્રવર્તક આચાર્ય પિતાના ગણમાં સાધુઓને સમુદાય વધારનારા અને જ્ઞાનની વૃદ્ધિ કરનારા હોય છે. પરંતુ જે આચાર્ય પિતાના ગચ્છમાં આ પ્રકારની આજ્ઞા અને ધારણાના પ્રવર્તક હોતા નથી, તેમના ગણને વિનાશ જ થાય છે.
४यु ५४ छ "जहि नथि सारणा" त्याह
જે ગણુમાં સ્મારણ-કઈ કર્તવ્ય બજાવવાનું ભૂલી જનાર શિષ્યને “ તમે આ કર્યું નહીં–આ કર્તવ્ય બજાવવાનું તમે ભૂલી ગયા,” આ પ્રકાર
-
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪