Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
बाह्याभ्यन्तरान् बाह्याःशरीरावगाहक्षेत्राद् वहिर्भूताश्च ते आभ्यन्तराः= शरीरावगाहक्षेत्रान्तरालवर्तिनश्च ते तथा, तान् पुद्गलान् = वैक्रियवर्गणारूपान् तद्भिन्नान् वा पर्यादाय वैक्रियसमुद्घातेन समन्ताद् गृहीत्वा स्पृष्ट्वा तानेव पुद्गलान् स्पर्शविषयीकृत्य, स्फोरयित्वा स्पन्दयिन्या, स्फोटयित्वा = विकसितीकृत्य पृथक - देशकालमेदेन पृथक् क्वचित् कदाचिदित्यर्थः, एकत्वम् = एकरूपत्वं नानात्वं नानारूपत्वं विकुर्व्य विकुर्व्य उत्तरवैक्रियतया किञ्चित्कालं स्थातुं प्रहृतान् देवान् पश्यति । एवंविधान् देवान् पश्यतस्तस्य एवंविधो विकल्पो जायते यद् - मुदग्रः = बाह्याभ्यन्तरपुद्गलरचितशरीरो जीव इति । इति चतुर्थं विभङ्गज्ञानम् ४ । तथा-यस्य तथाविधस्य श्रमणस्य माहनस्य वा पञ्चमं विभङ्गज्ञानदेव बाह्य - शरीरावगाह क्षेत्र से बहिर्भूत, एवं आभ्यन्तर शरीरावगाह क्षेत्रके अन्तरालवर्ती - वैक्रिय वर्गणारूप पुद्गलोंको अथवा तद्भिन्न पुगलों को वैक्रिय समुद्घात द्वारा चारों ओर से ग्रहण करके उन्होंने स्पर्श करके, उन्हें ही स्पन्दित करके उन्हेंही विकसित करके देशकालके अनुसार कदाचित् एक रूपसे कदाचित् नाना रूपसे विक्रिया करके उत्तर विक्रियामें कुछकाल तक स्थित रहते हैं, अतः इस प्रकार के देवोंको देखकर उसके मनमें ऐसा विकल्प उत्पन्न हो जाता है, कि जीव बाह्य एवं आभ्यन्तर पुगलोंसे रचित शरीरवाला है, ऐसा यह ज्ञान विभंग इसलिये कहा गया है, कि इस ज्ञानमें यह शरीर नामकर्मके द्वारा रचा गया है, इस बातको छोड़ दियागया है, ऐसा यह विभंग ज्ञान चतुर्थप्रकारका है, तथा - जिस तथाविध श्रमणको अथवा माहनको पांचवां છે કે દેવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલા વર્લ્ડ રચિત શરીરવાળા હોય છે. તેની આ પ્રકારની માન્યતાનું કારણ નીચે પ્રમાણે છે—
તે દેવેશને માહ્ય ( શરીરાવગાહ ક્ષેત્રની બહારના ) અને આભ્યન્તર ( શરીરાવગાહ ક્ષેત્રની અંદરના ) વૈક્રિય વગણુારૂપ પુદ્ગલને અથવા તેના કરતાં ભિન્ન પુદ્ગલેાને વૈક્રિય સમુદ્ધાત વડે ચામેરથી ગ્રહણ કરીને, તેમને સ્પર્શ કરીને, તેમને જ સ્પેન્દ્રિત કરીને, તેમને જ વિકસિત કરીને દેશકાળ અનુસાર કયારેક એક રૂપે અને કયારેક વિવિધ રૂપે વિક્રિયા કરીને ઉત્તર વિક્રિયામાં અમુક કાળ સુધી સ્થિત રહેતા જોવે છે. દેવાને આ પ્રકારે ઉત્તર વૈક્રીય શરીરની રચના કરતા જોઇને તેએ એવુ' માની લે છે કે જીવ બાહ્ય અને આભ્યન્તર પુદ્ગલેાથી રચિત શરીરવાળે હાય છે, વાસ્તવિક રીતે જોઈએ તેા આ શરીર નામકમ દ્વારા રચાયુ છે. તેથી ઉપર્યુક્ત વિપરીત માન્યતાવાળા તે જ્ઞાનને વિલ ગજ્ઞાન કહેવામાં આવ્યુ' છે,
५३८
श्री स्थानांग सूत्र : ०४