Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे मिथ्या पाहुरिति स प्रतिपद्यते । तस्यैवंविधविभङ्गज्ञानिनः पृथिव्यप्तेजो वायु. कायिकाश्चत्वारो जीवनिकायाः जीवसमूहा न सम्यक उपगता: अचलनावस्थायां पृथिव्यादयो जीवत्वेन ज्ञाता भवन्ति । ___ अयं भाषः-एवंविधविभङ्गज्ञानी चलनदोहदादिधर्मवतस्त्रसानेच दोहदादित्रसधर्मवतो वनस्पतीनेव च जीवत्वेनाभ्युपगच्छति । पृथिव्यप्तेजोवायुकायि. कांस्तु वायुचलनेन स्वतश्चलनेन च स त्रसत्वेनैव जानाति, स्थावरजीवत्वेन तु तान्न जानातीति । इति हेतोः अचलस्सु पृथिव्यादिकायेषु जीवत्वानभ्युपगमाद् हेतोः स पृथिव्यादिषु चतुर्षु जीवनिकायेषु मिथ्यादण्डं-मिथ्यात्वपूर्णे दण्डो रूपसे एवं अजीव रूपसे कहा है, उन्होंने वह सब झूठा-मिथ्या कहा है, ऐसा वह विभंग ज्ञानी विभंग ज्ञानके जोरसे मानता है, इस प्रका. रके उस विभंगज्ञानीके पृथिवी, अप तेज और वायुकायिक जो चार जीवनिकाय हैं वे ठीक नहीं माने गये हैं-अचलनावस्थामें पृथिव्यादिक जीय रूपसे उसके द्वारा ज्ञात नहीं होते हैं, इसका भाव यह है-इस प्रकारका विभंग ज्ञानी चलन दोहद आदि धर्मयाले त्रसोकोही और दोहद आदि त्रस धर्मवाले वनस्पतियोंकोही जीव रूपसे स्वीकार करता है, पृथिवी, अप, तेज और वायुकायिकोंको तो वह वायुसे चलने आदिके कारणसे और स्वतः चलने आदिके कारणसे त्रस रूपसेही जानता है, स्थावर जीवरूपसे उन्हें नहीं जानता है । इसलिये वह जब वे अच. लन धर्मयाले रहते हैं, तब वह उनमें जीवरूपता नहीं मानता है। इस ને તેને તે વિભાગજ્ઞાનના પ્રભાવથી તે વિર્ભાગજ્ઞાની આ પ્રકારની ખોટી માન્યતા ધરાવતે થઈ જાય છે. આ પ્રકારના વિલંગજ્ઞાનવાળો તે શ્રમણ અથવા માહણ પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય અને વાયુકાયિક, આ ચાર જે જીવનિકા છે તેમને જીવ રૂપે જ માનતું નથી-અચલનાવસ્થામાં પૃથ્વીકાય આદિને તે જીવ રૂપે સ્વીકારતા નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
આ પ્રકારના વિભંગણાનવાળે તે શ્રમણ અથવા માહણ, ચલન, દેહદ આદિ ધર્મવાળા ત્રોને જ અને દેહદ આદિ ત્રસ ધર્મવાળા વનરપતિકાયિ. કેને જ જીવ રૂપે સ્વીકારે છે. પૃથ્વી, અપૂ, તેજ, અને વાયુકાયિકોને તે તે વાયુથી કંપવા આદિ કારણોને લીધે અને સ્વતઃ (આપમેળે ) ચાલવા આદિને કારણે ત્રસ રૂપે જ જાણે છે-સ્થાવર જીવ રૂપે તેમને માનતું નથી. તેથી જ્યારે તેઓ અચલન ધર્મવાળાં રહે છે ત્યારે તે તે તેમને જીવરૂપે માનતું જ નથી. તે કારણે તે પૃથ્વીકાય આદિ ચાર જીવનિકાની મિથ્યાત્વ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪