Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०६ ०६२ सभेदमायुर्वन्धनिरूपणम्
४९१ बन्धस्य विधमुपक्रम्य यदायुषः षड्विधत्वमुच्यते, तत् आयुषोबन्धाव्यतिरे. काद् बद्धस्य चैवायुष आयुर्व्यपदेशविषयत्वादिति । इत्थं सामान्यतः षडविधमायुर्वन्धमभिधाय सम्प्रति तमेव नारकादिजीवाश्रितत्वेन पाह- नेरइयाणं' इत्यादि । नेरयिकादि वैमानिकान्तानामेककस्य आयुर्बन्धः पूर्वोक्तः पबिधो बोध्यः। तथा-नैरथिकाजीवाः नियम्गत् षण्मासावशेषायुष्काः षण्मासा आ. शेषाः अवशिष्टा यस्मिंस्तादृशमायुर्येपा ते तथाभूताः सन्तः परभविकायुष्क= परभवसम्बन्धिकम् आयुः प्रकुर्वन्ति-बध्नन्ति । एवमेव असुरकुमारादिस्तनितकु. मारान्ता भवनवासिनो देवा अपि वोध्याः । असंख्येयवर्षायुष्काः संज्ञिपञ्चेन्द्रियन्द्रिय जात्यादि नामकर्म हैं, उनकामी उदय उस समय जीवको हो जाता है, आयुषन्धमें ट्विधनाका उपक्रम करके जो आयुमें षट्विधता कही है, वह आयुवन्धसे अभिन्न होनेके कारण कही गई है, क्योंकि बद्ध आयुमेंही आयुका व्यपदेश होता है, इस प्रकार सामान्यतः छ प्रकारके आयुबन्धका कथन करके अब उसी बन्धका कथन नारकादि जीवोंका आश्रित करके सूत्रकार करते हैं " नेरइयाणं छविहे आउयबंधे० " इत्यादि । नैरथिकसे लेकर वैमानिक तकके एक २ जीवका आयुबन्ध पूक्ति रूपसे ६ छह प्रकारका होता है, तथा-नैरपिक जीव परिश्रमसे जब उनकी आयु ६ छहमासको शेष रह जातीहै, तब परभवकी आयुका वे बन्ध करते हैं । इस तरह से आयुबन्धका यह कथन असुर कुमारसे लेकर स्तनितकुमारों तकमें जानना चाहिये तथा असंख्यात वर्षकी आयुवाले संज्ञी पश्चेन्द्रिय तिर्यश्च भी नियम से जब उनकी आयु પંચેન્દ્રિય જાત્યાદિ નામકર્મ છે તેમને પણ તે સમયે જીવમાં ઉદય થઈ જાય છે. આયુબમાં પદ્ વિતા (છ પ્રકારતા) નો ઉપક્રમ કરીને આયુમાં જે
વિધતા કહી છે તે આયુબન્ધથી અભિન્ન હોવાને કારણે કહી છે. કારણ કે બદ્ધ આયુમાં જ આયુને વ્યપદેશ થાય છે. આ પ્રકારે છે પ્રકારના આયુબન્ધનું સામાન્ય રૂપે કથન કરીને હવે સૂવકાર નારકાદિ જેને આશ્રિત કરીને એ જ બન્ધનું કથન કરે છે.
" नेरइयाण छब्बिहे आउयबंधे " त्या
નારકથી લઈને વિમાનિક પર્યન્તના પ્રત્યેક જીવને આયુબન્ધ પૂર્વોક્ત છ પ્રકારનો હોય છે. જ્યારે નારક જીવનું છ માસનું આયુષ્ય બાકી રહે ત્યારે તે નિયમથી જ પરભવને બન્ધ કરે છે. આયુબન્ધનું આ પ્રકારનું કથન અસુરકુમારથી લઈને સ્વનિતકુમાર સુધીના જીવોને પણ લાગુ પડે છે.
श्री. स्थानांग सूत्र :०४