Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०६ सू० ६२ सभेदमायुर्वन्धनिरूपणम् ___ अयं भावः-नैरयिकाः सुरा असंख्यायुषस्तिर्यग्मनुष्याश्च आयुषः षण्मासे अवशिष्टे सति निजकभवे-अस्मिन् भवे परभविकायुः बध्नन्ति । एकेन्द्रियाः विकलेन्द्रियाः निरुपक्रमास्तिर्यश्चो मनुष्याश्च आयुषस्त्रिभागे-तृतीये भागेऽवशिष्टे सति निजकभवे परमविकायुर्बध्नन्ति । अवशेषाः-पूर्वोक्तेभ्योऽवशिष्टाः सोपक्रमा जीवास्तु आयुषस्तृतीये भागे नवमे भागे सप्तविंशतितमे भागे वा निजकभवे परमविकायुर्बध्नन्ति । इत्थं सर्वे जीवा निजकभवे परमविकायुर्बध्नन्तीति । केचित्तु अनुमेवार्थमेवं वदन्ति, तथाहि-इह तिर्यङ्मनुष्याः स्वकीयायुषस्तृतीयविभागेऽवशिष्टे सति परमविकायुर्बधुं योग्या भवन्ति । देवा नारकास्तु स्वायुषः पण्मासेऽवशिष्टे सति तथा भवन्ति । तत्र तिर्यङ्मनुष्याः स्वायुषस्तृतीयत्रिभागेऽ. ___ इनका भाव इस प्रकार से है-नैरयिक, सुर और असंख्यात वर्षकी आयुवाले तिर्यश्च एवं मनुष्य अपने वर्तमान भवमें ही जब उनकी आयु ६ छह माहकी शेष रह जाती है, परमवकी आयुका बन्ध करते हैं, तथा एकेन्द्रिय विकलेन्द्रिय निरुपक्रमायुवाले तिर्यश्च और मनुष्य ये सब अवशिष्ट आयुके तृतीय भागमें परभवकी आयुका बन्ध करते हैं। तथा इनसे जो अवशिष्ट जीव हैं-सोपक्रमायुवाले जीव हैं वे तो आयुके तृतीय भागमें नौवें भागवें अथवा सत्ताईसवे भागमें परभवकी आयुका बन्ध करते हैं । कितनेक इस अर्थको इस प्रकारसे कहते हैं कि तिर्यश्च एवं मनुष्य अपनी आयुके त्रिभागमें परभवकी आयुका बंध करनेके योग्य होते हैं, परंन्तु देव और नारकी अपने आयुके ६ छह माह बाकी रहने पर परभवकी आयुको बांधनेके योग्य होते हैं, तिर्यश्च और
નારકે, દેવ અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચે અને મનુષ્યના વર્તમાન ભવનું છ માસનું આયુષ્ય બાકી રહે છે ત્યારે તેઓ પરભવના આયુને બન્ધ કરે છે. એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, નિરુપક્રમ આયુવાળા તિર્થ ચેિ અને મનુષ્ય, આ બધા જ અવશિષ્ટ (બાકી રહેલા) આયુના ત્રીજા ભાગમાં પરભવના આયુને બન્ધ કરે છે. તથા તે સિવાયના સોપકમાયુવાળા જે જીવો છે તેઓ આયુના ત્રીજા ભાગમાં, નવમાં ભાગમાં, અથવા સત્યાવીસમાં ભાગમાં પરભવના આયુને બન્ધ કરે છે. કેટલાક આ વિષયને અનુલક્ષીને એવું કહે છે કે તિય અને મનુષ્ય પોતાના આયુ. શ્વના ત્રીજા ભાગમાં પરભવના આયુને બન્ધ કરે છે, પરંતુ દેવે અને નારકના આયુષ્યના છ માસ જ્યારે બાકી રહે છે ત્યારે તેઓ પરભવના આયુને બન્ધ કરતા હોય છે. જે તિર્યંચ અને મનુષ્ય પિતાના આયુના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪