Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था. ६ स. ६३ औदयिकादिमावनिरूपणम्
५०३ पारिणामिकेति चतुष्कसंयोगनिष्पन्नाश्चतुर्गतिमाश्रित्य चत्वारः सान्निपातिकभेदाः। तथाहि-औदयिको नारकंत्वं, क्षायोपशमिकइन्द्रियाणि, क्षायिकः सम्यक्त्वं, पारिणामिको जीवत्वमिति । एवं तिर्यक नरामरेष्वपि वक्तव्यम् । क्षायिकसम्यग्दृष्टयो नारकादिष्वपि भवन्तीति चोध्यम् । एवं पूर्वोक्तभेदचतुष्टयमेलनेन जाता अष्ट भेदाः । ८ । पुनरपि चतुष्कसंयोगिभेदानाह–' तयभावे' इत्यादि-तदभावे क्षायिकामाचे 'च' शब्दाच्छेषत्रयभावेन च ओपशमिक्रेन योगे अर्थात्-औदपिकक्षायोपशमिकौपशमिक-पारिणामिकेति चतुष्कसंयोगे सति चतुर्गतिमाश्रित्य चत्वारो भेदा बोध्याः । तथाहि-औदयिको नारकत्वं, क्षायोपशमिक क्षायिक और पारिणामिक इन चार भावोंके संयोगसे निष्पन्न चार सांनिपातिक भेद चार गतियोंको आश्रित करके होते हैं जैसे-नारक पर्याय उनमें औदयिक माव हैं, इन्द्रियां क्षायोप शमिक भाव हैं, क्षायिक सम्यक्त्व क्षायिक भाव है, और जीवत्व पारिणामिक भाव है, इसी तरहका कथन तिर्यश्च गतिमें मनुष्य गतिमें
और देवगतिमें भी कह लेना चाहिये नारकादिकोंमें भी क्षायिक सम्य. ग्दृष्टि होते हैं । इस तरह पूर्वोक्त ४ चार भेद मिलाने से ८ आठ भेद होते हैं, पुनः इस तरहसे भी चतुष्क संयोगी भेद बनते हैं-जैसे क्षायिकके अभावमें समझलेना और शेषत्रयके सद्भावमें औपशमिकके साथ योग करने पर अर्थात्-औदयिक, क्षायोपशमिक, औपशमिक और पारिणा. मिक-इस प्रकार से संयोग होने पर चार गतिको आश्रित करके चार भेद होते हैं-नारक पर्याय औदयिक भाव है, इन्द्रियां क्षायोपशमिक ક્ષાપશમિક, ક્ષાયિક અને પરિણામિક આ ચાર ભાવેના સંયોગથી નિષ્પન્ન ચાર સાંનિપાતિક ભેદ ચાર ગતિઓને આશ્રિત કરીને થાય છે. જેમકે નારક પર્યાય, તેઓમાં ઔદયિક ભાવ છે, ઈન્દ્રિય ક્ષાપશમિક ભાવ છે, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાવિકભાવ છે અને જીવત્વ પરિણામિક ભાવ છે. એ જ પ્રકારનું કથન તિર્યંચ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં પણ સમજી લેવું જોઈએ. નારકાદિકમાં પણ ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હોય છે. આ પ્રમાણેના ૪ ચાર ભેદ સાથે પૂર્વોક્ત ચાર દે મેળવવાથી ૮ આઠ ભેદે થાય છે. વળી આ પ્રકારે પણ ચતુષ્ક સગી ભેદ બને છે-જેમકે ક્ષાયિકના અભાવમાં અને બાકીના ત્રણના સદૂભાવમાં ઔપશમિકની સાથે પેગ કરવાથી એટલે કે ઔદયિક, ક્ષાપશમિક, ઔપથમિક, અને પરિણામિક આ પ્રકારે સંયોગ થવાથી ચાર ગતિને આશ્રિત કરીને ચાર ભેદ થાય છે. નારક પર્યાય ઔદયિક ભાવ છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪