Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे धर्माः-निजराहेतुभूता अपूर्वग्रहणविस्मृतसन्धानपूर्वाधीतपरावर्तनरूपाः सूत्रार्थोभयविषयाः श्रुतभेदाः, क्षपणवैयावृत्यरूपाचारित्रभेदाः, तान् रोच. यामि-रुचिविषयी करोमि-स्वीकर्तुमिच्छामीत्यर्थः । एते च स्वगणे प्राप्तुं न शक्यन्ते, बहुश्रुताभावात् , परगणे तु प्राप्तुं शक्यन्ते, तत्र बहुश्रुतानां सद्भावात् । अतो हे भदन्त ! स्वगणादहमपक्रमामि इत्येवं गुरु पृष्ट्वा यत्स्वगणादपक्रमणं तत् प्रथमं गणापक्रमणं बोध्यम् ।
ननु 'सर्वधर्मान् रोचयामि' इत्येतावन्मात्रोक्तौ ' गुरुपृच्छा गणादपक्रणम्' इति कथ गम्यते ? इति चेदाह-सप्तमे भेदे -' इच्छामि णं भंते !' इत्याधुक्तम् , ते धर्माश्च इति सर्वधाः " इस व्युत्पत्तिके अनुसार अपूर्वका ग्रहण विस्मृतका सन्धान, और पूर्वमें पठित विषयका परावर्तन इस प्रकारके जो सूत्रके, अर्थक एवं सूत्रार्थ दोनों के भेद हैं, उन्हें तथा क्षपण एवं वैयावृत्त्य रूप जो चारित्रके भेद हैं, वे यहां सर्वधर्म शब्दसे गृहीत हुए हैं-तथा जिप्स दूसरे गणमें वह जाना चाहता है-वहां वह बहुश्रुतका सद्भाव जान करही जाना चाहता है, अतः वे समस्त धर्म उसे वहां प्राप्त हो सकते हैं, इस प्रकार गुरूसे पूछकर जो अपने गणसे-गच्छसे बाहर होता है, वह प्रथम गणापक्रमण जानना चाहिये.
शंका--" सर्व धर्मान् रोचयामि " सूत्र में ऐसाही पाठ कहा गया है-अतः यह बात यहां कैसे जानी जाती है-कि वह गुरुसे पूछकर લાષા છે. આપણા ગણમાં બહુશ્રુતને અભાવ હોવાથી મને આ ગણ છોડવાની રજા આપો.
“ सर्वे च ते धर्माश्च इति सर्वधर्माः" । व्युत्पत्ति अनुसार अपून ગ્રહણ, વિસ્મૃતનું સંધાન, પૂર્વ પતિ વિષયનું પરાવર્તન, આ પ્રકારના જે સુત્રના, અર્થના અને સૂત્રાર્થના ભેદ છે તેમને તથા ક્ષપણુ અને વૈયાવૃત્ય ૩પ જે ચારિત્રના ભેદ છે તેમને અહીં “સર્વધર્મ ” પદ દ્વારા ગ્રહણ કરવામાં આવેલ છે. તથા જે અન્ય ગણમાં તે જવા માગે છે ત્યાં બહુશ્રુતને સદુ ભાવ છે એવું જાણીને જ તે ત્યાં જવા માગે છે, તેથી તે સમસ્ત ધર્મની તેને ત્યાં પ્રાપ્તિ થઈ શકવાને સંભવ છે. આ પ્રકારના કારણને લીધે ગુરુની આજ્ઞા લઈને તે ગણુમાંથી અપક્રમણ કરી શકે છે. ગણપક્રમણ માટે સમસ્ત ધર્મની પ્રાપ્તિ રૂપ આ પહેલું પ્રયોજન સમજવું.
श-" सर्वधर्मान् रोचयामि' सूत्रमा शुरुनी भासा न ગણપક્રમણ કરવાનું તે લખ્યું નથી, છતાં આપ શા કારણે એવું કહે છે
श्री. स्थानांग सूत्र :०४