Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३२
स्थानाङ्गसूत्रे दिक्षु लोकस्यानवबोधेन तस्य प्रतिबोधादिति प्रथमं विभङ्गज्ञानम् १। तथापञ्चदिशि-पञ्चसु दिक्षु लोकाभिगमो भवति, कस्यांचिदेकस्यां लोकाभिगमो न भवति । विभङ्गता चात्रापि एकस्यां दिशि लोकावबोधप्रतिषेधनाद बोध्या। इति द्वितीयं विभङ्गज्ञानम् २। तथा-क्रियावरणः-क्रियैव आवरण ज्ञानादि स्वरूपाच्छादकं यस्य स तादृशो जीवो, न तु कर्मावरणो जीवः इत्यभ्युपगमपरंविभङ्गज्ञानम् । एवंविधविभङ्गज्ञानवान् जीवैः क्रियमाणमाणातिपातादिकं क्रियामात्रमेव पश्यति न तु तद्धेतुकर्म । कर्मणाम दर्शनेन अनभ्युपगमात्र विमानता इति तृतीयं विभङ्गज्ञानम् ३। पूर्वादि दिशासे लोकका अभिगम बोध करता है, इसमें विमङ्गता शेष दिशाओंमें लोकके अनयबोधसे है, क्योंकि शेष दिशाओंमें वह उसका प्रतिषेध करताहै, ऐसा यह प्रथम विमङ्ग ज्ञान है १ कोई एक विभङ्ग ज्ञान ऐसा होताहै, कि जिससे पांच दिशाओंमें लोकाभिगम(लोकका ज्ञान होता है, किसी एक दिशामें लोकाभिगम नहीं होता है, यहां पर भी विभङ्गता एक दिशामें लोकके अववोधका प्रतिषेध होनेसे है, ऐसा यह द्वितीय विभा ज्ञान है २।
क्रियावरण–क्रियारूप आवरणवालाही जीव है, अर्थात् ज्ञानादि निज स्वरूपकी आच्छादक क्रियाही है-कर्मरूप आवरणवाला जीव नहीं है-कर्म रूप आवरण जीवके ज्ञानादि निजस्वरूपका आच्छादक नहीं है ऐसी मान्यता जिस विभङ्ग ज्ञानको है, ऐप्ता वह तृतीय विभङ्ग છે. બાકીની દિશાઓમાં રહેલા પદાર્થને બેધ તે કરાવી શકતું નથી, તે કારણે જ તેમાં વિસંગતા સમજવી. કારણ કે લોકની બાકીની દિશાઓમાં રહેલા પદાર્થોને અભિગમ (બોધ) થવાને અહીં પ્રતિષેધ (નિષેધ) કહ્યો છે.
(૨) કેઈ એક વિર્ભાગજ્ઞાન એવું હોય છે કે જેના દ્વારા લોકની પાંચ દિશાઓમાં રહેલા પદાર્થોને બોધ થાય છે, પણ બાકીની એક દિશામાં રહેલા પદાર્થને અભિગમ (બંધ) તેના દ્વારા થતું નથી. અહીં પણ એક દિશામાં લોકના અવબોઘના પ્રતિષેધને કારણે તે જ્ઞાનમાં વિર્ભાગતા સમજવી જોઈએ.
(3) या५२-" या ३५ १२४ाग ७१ छ. मे है જ્ઞાનાદિ નિજ વરૂપની આરછાદક ક્રિયા જ છે. કર્મરૂપ આવરણવાળે જીવ નથી એટલે કે કમરૂપ આવરણ છવના જ્ઞાનાદિ નિજસ્વરૂપનું આચ્છાદક નથી.” આ પ્રકારની માન્યતાવાળું જે વિર્ભાગજ્ઞાન છે તેને વિર્ભાગજ્ઞાનના ત્રીજા ભેદ રૂપ સમજવું. આ પ્રકારના વિભળજ્ઞાનવાળે જીવ જી દ્વારા
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪