Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५००
स्थानाङ्गसूत्रे परिणामिकः-परिणमनम् सर्वथाऽपरित्यक्तपूर्वावस्थस्य यद् रूपान्तरेण भवनं स परिणामः । तदुक्तम्" परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् ( स्थितिः)
न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ॥ १" इति । स एव पारिणामिकः । अयं च साधनादिभेदेन द्विविधः । तत्र सादिः परिणामो जीर्णघृतादीनाम् , तद्भावस्य सादित्वात् । अनादिपरिणामस्तु धर्मास्तिका
शमिक भाव कहते हैं । इस तरहसे इन दोनों में भेद है, क्षायोपशम क्रियारूप ही होता है, और क्षायोपशम निष्पन्न रूप जो भाव है, वह आत्माका आभिनियोधिक ज्ञानादि लब्धिरूप परिणाम होता है।
पारिणामिक भाव-जिसमें पूर्वावस्थाका सर्वथा परित्यागन होकर रूपान्तरसे जो परिणमन होता है, वह परिणाम है कहा भी है
" परिणामोद्यर्थान्तर " इत्यादि।
सर्वथा एकसी स्थितिमें रहना यह परिणाम नहीं है, और न सर्वथा विनाश होना यह परिणाम है, किन्तु एक अवस्थासे दूसरी अवस्थामें आते रहना यही परिणाम है, यह परिणामही पारिणामिक है, यह पारिणामिक सादि और अनादिके भेदसे दो प्रकारका होता है, जीर्ण घृत आदिका जो परिणाम है, वह सादि परिणाम है, क्योंकि जीर्ण घृतादि होने रूप जो भाव है, अवस्था है, वह सादि है, तथाથવાથી જે ભાવ પ્રકટ થાય છે તેને શાપથમિક ભાવ કહે છે. આ પ્રકારનો તે બનને વચ્ચે ભેદ છે. ક્ષયોપશમ કિયા રૂપ જ હોય છે. અને તે ક્ષોપશમ નિપન્ન ભાવ છે તે આત્માના આભિનિબંધિક જ્ઞાનાદિ લબ્ધિ રૂપ પરિણામ હોય છે.
પરિણાર્મિક ભાવ—જેમાં પૂર્વાવસ્થાને સર્વથા પરિત્યાગ થયા વિના રૂપાન્તર રૂપ જે પરિણમન થાય છે તેનું નામ પણ પરિણામ છે. કહ્યું પણ छ : परिणामो ह्यर्थान्तर " त्याह
સર્વથા એક સરખી સ્થિતિમાં રહેવું તેનું નામ પણ પરિણામ નથી, અને સર્વથા વિનાશ થવો તે પણ પરિણામ નથી પરંતુ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં આવી જવું તેનું નામ જ પરિણામ છે. તે પરિણામ જ પારિમિક છે. તે પરિણામિકના સાદિ અને અનાદિ નામના બે ભેદ પડે છે. જીર્ણવ્રત આદિનું જે પરિણામ છે તે સાદિ પરિણામ છે, કારણ કે જીણું ઘતાદિ થવા રૂપ જે ભાવ-અવસ્થા છે તે સાદિ હોય છે.
श्री. स्थानांग सूत्र :०४