Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४८२
स्थानाङ्गसूत्रे टीका-'चमरचंवा ' इत्यादि--
चमरवश्चा-चमरस्य दाक्षिणात्यस्थ असुरनिकायस्वामिनः चञ्चाऽभिधेया राजधानी चमरचश्चाऽमिधीयते । जम्बूद्वीपस्थमन्दरपर्वतस्य दक्षिणे तिर्यगसंख्ये. यान् द्वीपसमुद्रान अतिक्रम्य अरुणवरद्वीपस्य बाह्याद् वेदिकान्तात् अरुणोदं समुद्र द्विचत्वारिंशद्योजनसहस्राण्यवगाह्य चमरस्य असुरराजस्य तिगिच्छकूटनामा उत्पातपर्वतोऽस्ति । स हि उच्चत्वेन एकविंशत्यधिकसप्तदशशतयोजनप्रमाणः। तस्य दक्षिणे अरुणोदे समुद्रे साधिकानि षट्रकोटिशतानि योजनानि तिर्यगतिकम्याधो रत्नप्रमायाः पृथिव्याः चत्वारिंशत्संहस्रयोजनान्यवगाह्य जम्बूद्वीपप्रमाणा चमरचश्चाऽभिधेया राजधानी व्यवस्थिता । सा चेयं चमरचश्चा राजधानी उत्कर्षेण षण्मासान् उपपातेन-देवोत्पत्त्या विरहिता भवति । चमरचञ्चायामुत्कर्षतः मास तक उपपातसे शूनी रह सकती है।
चमर यह दाक्षिणात्य असुर निकाय (दक्षिण दिशा) का स्वामी है, इसकी जो राजधानी है, वह चश्चा है, अतः चमरके योगसे यह राजधानी चमरचश्चा कहलाती है, इस जम्बुद्वीपके मन्दरपर्वतकी दक्षिण दिशामें तिरछे असंख्यात द्वीप समुदोंको पार करके अरुणवर दीपकी बाह्य वेदिकान्तसे लेकर अरुणोद समुद्र में बचालीस हजार योजन
आगे जाकर असुरराज चमरका तिगिच्छकूट नामका उत्पात पर्वत आता है।यह उत्पात पर्वत सत्रह सोइक्कीस १७२१ योजन ऊंचाहै । इस पर्वतकी दक्षिण दिशामें अरुणोद् समुद्रमें कुछ अधिक छसौ करोड योजन तिरछे जाकर नीचे रत्नप्रभा पृथिवी को चालीस हजार योजन पार करके जम्बूद्वीपके बराबर चमरचञ्चा नामकी राजधानी है, यह चमरचश्चा
અમર દાક્ષિણાત્ય અસુર નિકાયને સ્વામી છે. તેની રાજધાનીનું નામ ચંચા છે. ચમરના યોગથી તે રાજધાની ચમચંચાને નામે ઓળખાય છે. આ જંબૂદ્વીપના મદર પર્વતની દક્ષિણ દિશામાં તિરછાં (તિરકસ) અસં. ખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરીને, અણવર દ્વીપની બાહ્યવેદિકાન્તથી લઈને અરુગાદ સમુદ્રમાં બેતાલીસ હજાર યોજન આગળ જતાં અસુરરાજ ચમારને તિગિછફૂટ નામને ઉત્પાત પર્વત આવે છે. તે ઉત્પાત પર્વત સત્તરસ એકવીસ૧૭૨૧ જન ઊંચે છે. આ પર્વતની દક્ષિણ દિશામાં અરુણેદ સમુદ્રમાં છસો કરેડ પેજન કરતાં પણ થોડું વધારે તિરછું પાર કરીને, નીચે રત્નપ્રભા પૃથ્વીને ચાલીસ હજાર યોજન પાર કરીને જંબૂદ્વીપના જેવડી જ ચમચંચા રાજધાની આવે છે. આ ચમરચંચા રાજધાની વધારેમાં વધારે છ માસ સુધી દેવાના ઉત્પાતથી (ઉત્પત્તિથી) રહિત રહે છે. એટલે કે ત્યાં છ માસ સુધી દેવાની
श्री. स्थानांग सूत्र :०४