Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
DED
स्थानाङ्गसूत्रे यद्वाऽत्रसूत्रे जातिनामगतिनामावगाहनानामग्रहणात् जातिगत्यवगाहनानां प्रकृतिमात्रगुक्तम् । स्थिति प्रदेशानुभावनामग्रहणात्तु जातिगत्यवगाहनानामेव स्थितिप्रदेशानुभागा उक्ताः। स्थित्यादयस्तु जात्यादिनाम सम्बन्धित्वान्नामकर्मरूपा एवेति नाम शब्दः सर्वत्र कर्मार्थो बोध्यः । इत्यं च स्थितिरूपं नाम, कर्मस्थिति नाम, तेन सह निघत्तं तदायुस्तत् स्थितिनाम निधतायुरिति तृतीयः । अवगाहना नाम-निधत्तायुः-अपंगाहते जोवोस्तिष्ठति यस्यां साऽपगाहना औदारिकादि शरीरं, तस्या नाम-मामकर्म-अवगाहता नाम-औदारिकादि शरीर नामकर्मेत्यर्थः तेन सह तूतीय आयुबन्ध है, अथवा इस सूत्रमें जातिनाम गतिनाम और अवगाहना नाम इनके ग्रहणसे जाति, गति और अवगाहना इनका प्रकृतिबन्ध मात्र कहा गया है और स्थिति नाम प्रदेश नाम एवं अनुभाव नाम, इनके ग्रहणसे जाति गति और अवगाहना इनकेही स्थितिबन्ध प्रदेशबन्ध अनुभागबन्ध कहे गये हैं। क्योंकि स्थिति आदि बन्ध जाति आदि नामके साथ सम्बन्धवाले होते हैं, इसलिये वे नामरूप अर्थात् कर्मरूपही होते हैं, अतः नाम शब्द सर्वत्र कर्म अर्थवाला जानना चाहिये इस तरह स्थितिरूप जो नाम है,-कर्म है, वह स्थिति नाम है, इस स्थितिरूप कर्म के साथ जो आयु निधत्त होती है, वह स्थितिनामनिधत्तायु है, इस प्रकारका यह तृतीय बन्ध है, जीव जिसमें अवगाहित होता है, वह अवगाहना है, ऐसी अवगाहना औदारिकादि शरीररूप होती है, इसका जो नाम है,-नामकर्म है, वह अवगाहना કહે છે. અથવા આ સૂત્રમાં જાતિનામ, ગતિનામ અને અવગાહનાનામના ચડુણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાને પ્રકૃતિબધે જ માત્ર ગ્રહણ કરાય છે, અને સ્થિતિનામ, પ્રદેશનામ, અને અનુભાવનામના ગ્રહણ દ્વારા જાતિ, ગતિ અને અવગાહનાના જ સ્થિતિ બન્ય, પ્રદેશબન્ય, અને અનુભાગઅન્ય કહેવામાં આવ્યા છે, કારણ કે સ્થિતિ આદિ અન્ય જાતિ આદિ નામની સાથે સંબંધવાળા હોય છે, તેથી તેઓ નામ રૂપ એટલે કે કમરૂપ જ હેય છે. તેથી નામ પદને સર્વત્ર કર્મ અર્થવાળું જ સમજવું જોઈએ. આ રીતે સ્થિતિ રૂપ જે નામ (કમ) છે, તે સ્થિતિનામ છે. આ સ્થિતિરૂપ કર્મની સાથે જે આયુ નિધત હોય છે તેને સ્થિતિનામનિધત્તાયુકહે છે. આ પ્રકારને આ ત્રીજે આયુબન્ધ છે.
અવગાહનાનામનિધત્તાયુ-જીવ જેમાં અવગાહિત (રહેલી હોય છે. તે અવગાહના છે. એવી અવગાહના દારિક આદિ શરીર રૂપ હોય છે,
श्री. स्थानांग सूत्र :०४