Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०६ सू०५४ अवचने षड्विधप्रायश्चित्तनिरूपणम्
४३५
कस्यायं प्रायश्चित्तप्रस्तारो मृषावाद विरमणव्रतभङ्गजनितो भवति । यदि तु तेन साधुना सत्यमेव दर्दुरश्चरणन्यासेन मारितः, ततः सोऽपलपति च तदा तस्याप्येवमेव प्राणातिपात विरमणमृषावादचिरमणव्रतद्वयभङ्गजनितप्रायश्चित्तपस्तारो भवतीति प्रथमः प्रस्तारः । १ ।
तथा -- मृषावादस्य वादं वदन् - कस्मिंश्चित् साधौ असत्यमेव मृषावादविरमण व्रतभङ्गजनितं दोषमारोपयन् साधुः प्रायश्चित्तप्रस्तारभाग् भवति । २ । तथाअदत्तादानस्य वादं वदन् - कस्मिंश्चित्साधाव सत्यमेव अदत्तादानविरमणव्रतभङ्गजनितं दोषमारोपयन् साधुः प्रायश्चित्तपस्तारभाग् भवति । ३ । अत्र द्वितीयतृतीयप्रायश्चितमस्तारावेवं बोध्यौ । तथाहि
उस क्षुल्लकको पाराश्चिक प्रायश्चित्त तक प्रायश्चित्त प्रस्तार होता यह प्रायश्चित्त प्रस्तार उसे मृषावाद विरमण व्रतके भङ्गसे होता है, और यदि उस साधुने यथार्थ रूपमें अपने पैरसे मेंढक मार दिया है, और फिर भी वह अपलाप करता है, तो उसे भी प्राणातिपात विरमण एवं मृषावाद विरमण ये दोनों व्रतोंके भङ्ग हो जानेसे इसी प्रकार से प्रायश्चित्त प्रस्तार होता है १ इसी प्रकार यदि कोई साधु किसी अन्य साधु पर व्यर्थ मेंही मृषावाद विरमण व्रत भङ्ग जनित दोषका आरोपण करता है, तो वह साधु भी प्रायश्चित्तके प्रस्तारवाला होता है २ इसी प्रकार से अदत्तादान के भङ्ग होने के झूठे दोष का आरोपण कोई साधु किसी साधु पर करता है, तो वह भी इसी तरह से प्रायश्चित्तके प्रस्तारवाला होता है, यहां द्वितीय और तृतीय प्रायश्चित्त प्रस्तार जानना चाहिये
સાધુને માટે પારાંચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પસ્તાર કહ્યાં છે. સૃષાવાદ વિરમણ વ્રતના ભ’ગ કરવાને કારણે તે આ પ્રકારના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે. જો ખીજા સાધુ ( જેના પર દેડકાની હત્યાના આરોપ મૂકવામાં આવ્યા છે તે સાધુ) દ્વારા ખરેખર દેડકાની હત્યા થઈ ગઈ હોય અને તે જુઠ્ઠું ખેલતા હાય, તેા તેને પણ પ્રાણાતિપાત વિરમણ અને મૃષા વાદ વિરમણુ, આ બન્ને પ્રકારના તેના ભંગ થઇ જવાથી ઉપયુક્ત પ્રાયશ્રિત્ત પ્રસ્તારને પાત્ર બનવું પડે છે (૧) એ જ પ્રમાણે જે કાઈ સાધુ ખીજા કોઈ સાધુ પર સૂષાવાદ વિરમણ વ્રતના ભુગ કરવાને ખાટા આરોપ મૂકે, તે તે ખાટા આરોપ મૂકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર ખને છે. (ર) એ જ પ્રમાણે અદત્તાદાનના ભૃગ થઈ જવાના ખોટા અાપ કોઈ સાધુ પર મુકનાર સાધુ પણ પ્રાયશ્ચિત્ત પ્રસ્તારને પાત્ર બને છે, હવે સૂત્રકાર ખીજા અને ત્રીજા પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનુ' સ્વરૂપ પ્રકટ કરે છે—
श्री स्थानांग सूत्र : ०४