Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२
स्थानातसूत्रे प्रेरणेन-स्खलितेन मिलितेन मेरणेन च मां तर्जयति । अयं भावः- अरे दुष्ट शिष्यक ! स्खलितोऽसि ' इत्यस्खलितमपि मां तर्जयति । तथा भिन्नमपि पदमु. चारयन्तं मां ' हा दुष्ट शैक्ष !-मिलितमुच्चारयति' इति तर्जयति । तथा साधु. भिर्यमाणोऽपि मां हस्तेन प्रेरणापूर्वकं तर्जयतीति । एतत्सर्वमस्य रत्नाधिकस्य कषायोदयजनितमेवेति मन्ये । अत्र प्रतिकर्तुमप्यहं न पारयामि, यत एषा सामा
और प्रेरणासे मुझे तर्जित कर रहा है, अरे दुष्ट शिष्य ! तुम अपने कर्तव्यसे स्खलित चलायमान हो रहे हो यद्यपि में कर्तव्यसे चलायमान नहीं हो रहा हूं फिर भी मुझे चलायमान कह कर व्यर्थमें उपालम्भ करता रहता है, तथा मैं बोलते समय बहुतही सावधानी से एक २ शब्दको ठीक २ रूपसे असंमिलित करकेहो बोलता हूं, फिर भी यह कहता है, हा दुष्ट शिष्य ! तुम मिलित करके पदका उच्चारण करते हो तथा अन्य और भी साधुजन उसे मेरे प्रति इस प्रकार के व्यवहार निषेध करते हैं, परन्तु वह तो मानता ही नहीं है, और हाथ उठा२ कर मुझे प्रेरणापूर्वक वह दबाता रहता है, अतः मैं तो यही मानता हूं कि यह जो कुछ भी मेरे साथ इस प्रकारका व्यवहार करता है, वह सब कषायोदयके वशते ही करता है, यद्यपि यह जैसा व्यवहार मेरे साथ करता है, वैसाही व्यवहार में भी इसके साथ कर सकता हूं. परन्तु मैं जो इन सब बातोंको सहन कर रहा हूं उससे कुछ नहीं कहता हं उसका कारण ऐसी ही सामाचारीका होना है, अब मैं ऐसा करूंगा પીડાઈ રહ્યો છે. તેથી તે ખલિત, મિલિત અને ઉપાલંભ યુક્ત શબ્દો દ્વારા જાણે કે મને આડકતરી રીતે એવું કહી રહ્યો છે કે “હે દુષ્ટ શિષ્ય ! તું તારા કર્તવ્યમાર્ગમાંથી ચલાયમાન થઈ રહ્યો છે. ” જે કે હું તે મારા કર્તવ્યમાંથી બિલકુલ ચલાયમાન થયો નથી, છતાં પણ તે મને વારંવાર ટકોર કરતે રહે છે અને ઠપકે અને ધમકી આપતે રહે છે. બેલતી વખતે પણ હું ઘણું સાવધાનીથી પ્રત્યેક શબ્દને અસંમિલિત કરીને. સ્પષ્ટ રૂપે બેલું છે, છતાં પણ તે મને કહે છે કે હે દુષ્ટ શિષ્ય ! તું મિલિત (અસ્પષ્ટ) શદે બેલે છે. બીજા સાધુએ પણ તેને મારી સાથે આવું વર્તન ન રાખવા સમજાવે છે પણ તેઓ તે માનતા જ નથી, અને હાથ ઊંચે કરી કરીને મને શિખામણે આપ્યા જ કરે છે, ટક ટક કર્યા કરે છે અને એ રીતે મને ખાટી દખામણી કરે છે. હું તે એમ જ માનું છું કે તેઓ કષાયના ઉદયને વશવત થઈને આ પ્રકારનું વર્તન મારી તરફ બતાવે છે. હું પણ ઘારું તે તેમની સાથે એવું જ વર્તન બતાવી શકું છું. પરંતુ હું તે
श्री. स्थानांग सूत्र :०४