Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६४
स्थानाङ्गसूत्रे स्थिति:-छेदेन-पूर्वपर्यायस्य छेदनेन उपस्थापनीयम्-आरोषणीयं छेदोपस्थापनीयं-व्यक्तितो महाव्रतारोपणमित्यर्थः । इदं च प्रथमान्तिमतीर्यकरतीर्थयोरेव भवति । तद्रूपः कल्पासाध्वाचारस्तस्य स्थितिः । इति द्वितीया ।२। तथानिर्विशमानकल्पस्थितिः-निर्विशन्ति-परिहारविशुद्धितपोऽनुचरन्ति ये ते निर्विशमानका पारिहारिका इत्यर्थः, तेषां कल्यः, तत्र स्थितिः । इयं तु ग्रीष्मशीत. वर्षाकालेषु जघन्य मध्यमोत्कृष्टतपोयुक्ता भवति । तत्र जघन्य तप एतेषु क्रमेण चतुर्थषष्ठाष्टमानि, मध्यमं षष्ठाष्टमदशमानि, उत्कृष्टम् अष्टमदशमद्वाद. नसे जो उपस्थापनीय आरोपणीय होता है वह छेदोपस्थापनीय है, यह छेदोपस्थापनीय पुनः स्पष्ट रूपसे महाव्रतके आरोपण करनेरूप होता है, यह छेदोपस्थापनीय प्रथम अन्तिम तीर्थंकरोंके तीर्थों मेंही होता है, इस छेदोपस्थापना रूप जो कल्प है, साधुका आचार है, उस आचारकी जो स्थिति है, वह छेदोपस्थापनीय कल्पस्थिति है २ परिहार विशुद्धि तपका जो पालन करते हैं वे निर्विशमानक हैं, इन्हें पारिहारिक भी कहा गया है; इनका जो कल्प है, वह निर्विशमान कल्प है, और इस कल्पमें जो स्थिति है, वह निर्विशमान कल्प स्थिति है। यह स्थिति ग्रीष्ममें शीतमें एवं वर्षाकालमें जघन्य मध्यम और उत्कृष्ट तपसे युक्त होती है । इनमें जघन्य तप क्रमशः चतुर्थ षष्ठ और अष्टमकी तपस्या रूप होताहै, मध्यम तप षष्ठ,अष्टम और दशमकी तपस्या रूप होता,पारणाके दिन आचामाम्ल(आयंविल)तपस्यासेही युक्त होताहै, अर्थात् आमी.
| (૨) દેપસ્થાપનીય કલ્પસ્થિતિ–પૂર્વ પર્યાયના છેદનથી જે ઉપસ્થાપનીય-આરોપણીય હોય છે, તેનું નામ છેદેપસ્થાપનીય છે. આ છેદે પસ્થાપનીય મહાવ્રતનું પુનઃ સ્પષ્ટ રૂપે આરે પણ કરવા રૂપ હોય છે. આ છેદેપસ્થાપનીયને સદભાવ પહેલા અને છેલલા તીર્થકરોના તીર્થોમાં હોય છે આ છે પસ્થાપના રૂપ જે કલ૫ છે–જે સાધુનો આચાર છે, તે આચારની સ્થિતિનું નામ છેદો પસ્થાપનીય ક૫સ્થિતિ છે.
(૩) નિર્વિશમાન કલપસ્થિતિ–પરિહાર વિશુદ્ધિ તપનું જેઓ પાલન કરે છે તેમને નિર્વિશમાનક કહે છે. તેમને પારિહારિક પણ કહે છે. તેમને २ १६५ (माया) छ तेनु नाम निविशमान ४८५ (माया) छ તે કલ્યમાં જે સ્થિતિ (મર્યાદા) હેાય છે તેનું નામ નિવિલમાન ઉપસ્થિતિ છે. તે સ્થિતિ ગ્રીષ્મ, શીત અને વર્ષાકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપથી યુક્ત હોય છે. જઘન્ય તપ ક્રમશઃ એક ઉપવાસ, છ અને અઠમની તપસ્યા રૂપ હોય છે. મધ્યમ તપ કમશછઠ્ઠ,
श्री. स्थानांग सूत्र :०४