Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे यस्य विधीयमानत्वात् । मध्यमतीर्थकराणां तीर्थेषु महाविदेहेषु च साधूनामयं कल्पो यावत्कथिकः, तेषां छेदोषस्थापनीयाभावात् । तस्य सामायिककल्पस्य स्थितिः - सामायिककल्पस्थितिः । इयं पुनर्नियमलक्षणाऽनियमलक्षणाभेदेन द्विविधा । तत्र-शय्यातरपिण्डपरिहारे, चातुर्यामपालने, पुरुषज्येष्ठत्वे, रत्नाधिकस्यावररात्निकेन वन्दनकदाने च नियमलक्षणा। तथा-औदेशिकभक्ताद्यग्रहणे राजपिण्डाग्रहणे, प्रतिक्रमणकरणे, मासकल्पकरणे, पर्युषणकल्पकरणे चानियमलक्षणा । तदुक्तम्अल्प कालिक होता है, अर्थात् सात जघन्य दिन मध्यम चार महिनेकी और उत्कृष्ट छ महिनेकी स्थिति होती है। क्योंकि उसके अनन्तर छेदोपस्थापनीयका विधान होता है, मध्यम तीर्थंकरोंके तीर्थों में एवं महाविदेहों में साधुओंका यह कल्प यावत्कथिक कहा गया है, क्योंकि यहां छेदोपस्थापनीयका अभाव रहता है, इस सामायिक कल्पकी जो स्थिति है, वह सामायिक कल्पस्थिति है, यह नियम लक्षण और अनियम लक्षणके भेदसे दो प्रकारकी होती है, इनमें शय्यातर पिण्ड के परिहारमें चातुर्यामके पालन करने में पुरुष ज्येष्ठतामें और रत्नाधिककी अवररानिक द्वारा वन्दना करने में यह नियमरूप है तथा-औदेशिक भक्त आदिके अग्रहण करनेमें राजपिण्डके अग्रहण करने में प्रतिक्रमण करने में मासकल्प करने में एवं पर्युषण कल्प करनेमें यह अनियत रूपहै। આ ક૫સ્થિતિ અલ્પકાલિક હોય છે. એટલે કે જઘન્ય સાત દિનની, મધ્યમની અપેક્ષાએ ચાર માસની અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ છ માસની આ સ્થિતિ હોય છે, કારણ કે ત્યારબાદ છેદેપસ્થાપનીયનું વિધાન થાય છે. મધ્યમ તીર્થકરોના તીર્થમાં અને મહાવિદેહમાં સાધુઓનું આ કલ્પ યાવસ્કથિક કહ્યું છે, કારણ કે ત્યાં છે પસ્થાપનીયને અભાવ રહે છે. આ સામાયિક ક૫ની જે સ્થિતિ છે તેનું નામ સામાયિક કલ્પસ્થિતિ છે. તેને નીચે પ્રમાણે બે ભેદ કહ્યા છે– (૧) નિયમ લક્ષણ અને (૨) અનિયમ લક્ષણ શય્યાતરપિંડના પરિહારમાં (ત્યાગમાં), ચાતુર્યામના પાલનમાં, પુરુષ જયેષ્ઠતામાં અને રત્નાધિક (વધુ લાંબી દીક્ષા પર્યાયવાળા ) ને લઘુ દીક્ષા પર્યાયવાળા સાધુ દ્વારા વંદણ કરવામાં તે નિયમ રૂપ હોય છે. પરંતુ શિક આહારાદિનું અગ્રહણ કરવામાં રાજપિંડના અગ્રડણ માં, પ્રતિક્રમણ કરવામાં, માસકલ્પ કરવામાં અને પર્યુષણ કહ૫ કરવામાં તે અનિયત રૂપ છે.
श्री.स्थानांगसूत्र:०४