Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४७६
स्थानाङ्गसूत्रे विधो भवति । अयं भावः-श्वादिना दष्टस्य जनस्य तदंष्ट्राश्रितविषं पीडां जनयतीति तद्विषं दशनानन्तरपीडाकारित्वाद् दष्टमित्युच्यते, तद्धि जङ्गमं विषं भवति । १ । यत् पुनर्भुक्तं सत् पीडाकारि भवति तद् भुक्तम् । इदं च स्थावरं विषम् । २ । निपतितम्-यत् पुनरुपरि पतितं सत् पीडयति तन्निपतितमित्युच्यते । इदं च त्वग्विषं दृष्टिविषं चेति द्विविधं भवति । ३ । मांसानुसारि-यद्विषं मांसान्तधातुं व्याप्नोति तत् ।। ४ ॥ शोणितानुसारि-यद्विषं पुनः शोणितमनुरससे युक्त होता है, वह रसिक होता है, प्रीणनीय आदि शब्दोंका अर्थ पूर्ववत्ही है, विषका परिणाम दष्ट आदिके भेदसे ६ प्रकारका होता है, भाव इसका यह है कि-कुत्ते आदिके द्वारा काटे गये जनको उसकी दष्ट्रामें रहा हुआ विष पीडा उत्पन्न करता है, इसलिये यह विष काटनेके बाद पीडा करनेवाला होनेसे दष्ट ऐसा कहा जाता है, यह विष जंगम विष कहलाता है, तथा जो विष खाने पर पीडा करने वाला होता है, वह मुक्त विष कहलाता है, यह स्थावर विष होता है, जो विष शरीर पर पडतेही पीडा जनक होता है, वह विष निपतित विष कहलाता ऐसा यह विष त्वविष और दृष्टिविषके भेदसे दो प्रकारका होता है, जो विष मांस तककी धातुको व्याप्त कर लेता है, वह विष मांसानुसारी विष कहलाता है, खूनको जो विष व्याप्त कर लेता है, वह शोणितानुसारी विष है ५ और जो विष अस्थि एवं માધુર્ય આદિ રસથી યુક્ત હોય છે તેને રસિક અથવા રસાળ કહે છે. પ્રાણ નીય આદિ પદને અર્થ પણ આગળ કહ્યા મુજબ સમજ. હવે વિષના જે છ પ્રકારના પરિણામ કહ્યા છે તેમનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–
કૂતરા આદિ કરડે ત્યારે તેમની દાઢમાં રહેલું વિષ માણસના શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે. આ રીતે કરડયા બાદ આ વિષ પીડા ઉત્પન્ન કરનારું હોવાથી તેને દષ્ટવિષ કહે છે. આ વિષને જગમ વિષ પણ કહે છે.
જે વિષ ખાવાથી પીડા ઉત્પન્ન કરનારું હોય છે તેને ભાવિષ કહે છે. આ પ્રકારના વિષને સ્થાવર વિષ પણ કહે છે. જે વિષ શરીર પર પડવાથી શરીરમાં પીડા ઉત્પન્ન કરે છે તે વિષને નિપતિત વિષ કહે છે. તે વિષના ત્વચૂવિષ અને દૃષ્ટિવિષ નામના બે ભેદ પડે છે. જે વિષ માંસ પર્વતની ધાતને વ્યાપ્ત કરી લે છે તે વિષને માંસાનુકારી વિષ કહે છે. જે વિષ રકતમાં વ્યાપી જાય છે તેને શેણિતાનુસારી વિષ કહે છે. જે વિષ અસ્થિ અને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪