Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधा टीका स्था०६ सू०५५ कल्पविषयनिरूपणम् इति पञ्चमः । ५ । तथा-अभिध्यानिदानकरण:-अभिध्यया-लोभेन यो निदानचक्रवर्तीन्द्रादि पदप्राप्तये प्रार्थनां करोति स मोक्षमार्गस्य-सम्यग्ज्ञानदर्शनचारित्रतपोरूपस्य परिमन्थुर्भवति । अभिध्यावशानिदानकारको हि आर्तव्यानवान् भवति। ततश्च स मोक्षमार्गास्वलितो भवति । अत एवायं मोक्षमार्गस्य परिमन्थुरित्यु. च्यते । ' अभिध्या' इति विशेषणेन यः पुनरलोभो जन्ममरणादिनिवारिणों प्रार्थनां कुरुते, तस्यैवंविधं निदानं न मोक्षमार्गस्य परिमन्थुरिति मुचितम् ।
ननु तर्हि तीर्थ करत्वादि पदमाप्तिमार्थनं न चक्रवादिपदपार्थनवदुष्टम् , अतस्तीर्थकरत्वादिविषयकं निदानं न मोक्षस्य परिमन्थुरितिचेत् , आह मूत्रकारः उसका विघातक होता है, छठा परिमन्थु अभिध्या निदान करनेवाला अभिध्या नाम लोभका है, लोभसे जो चक्रवर्ती आदि पद पानेकी चाहना करता है, ऐसा वह साधु आतध्यानवाला होता है, आतध्यानसे साधु मुक्तिमार्गसे गिर जाता है, इसीलिये इसे मोक्ष. मार्गका परिमन्थु कहा गया है । " अमिध्या " इस विशेषणसे सूत्रकारने यह प्रकट किया है, कि जो लोभ रहित होकर जन्म मरण आदिको नष्ट करनेकी आकांक्षा (वांछा) करता है, उसका इस प्रकारका निदान मोक्षमार्गका परिमन्थु-विनाशक नहीं होता है।
शंका--तो तीर्थ कर आदि पदकी चाहना जो कि जन्म जरा मरणकी विनाश करनेवाली है, चक्रवर्ती आदि पदकी चाहनाकी तरह दुष्ट नहीं होती है, तो इसके लिये तीर्थ करत्व आदि विषयक निदान मोक्षका परिमन्थु नहीं होता होगा क्या? શકતે નથી. તે કારણે તે સાધુ નિર્લોભતા રૂપ મુક્તિ માર્ગ પર આગળ વધી શકતું નથી. તેથી એવા સાધુને મુક્તિમાર્ગને પરિમળ્યું (વિરાક) કહ્યો છે.
અભિધ્યાનિદાન કરનારને છઠ્ઠા પ્રકારનો પરિમલ્થ કહ્યો છે-અભિધ્યા એટલે લેભ. જે સાધુ લોભને વશ થઈને ચકવર્તી આદિ પદ પ્રાપ્ત કરવાની ઈચ્છા સેવે છે, તે સાધુ આધ્યાનવાળ હોય છે. આર્તધ્યાનને લીધે સાધુ મુક્તિમાર્ગથી ખલિત થઈ જાય છે, તે કારણે તેને મોક્ષમાર્ગને પરિમળ્યું ४ो छ. " अभिध्या " मा विशेषयना प्रयोगा। सूत्राको पात घट કરે છે કે જે સાધુ લેભરહિત બનીને જન્મ મરણ આદિને અન્ત લાવવાની આશા સેવે છે, તે સાધુની તે પ્રકારની આકાંક્ષા મોક્ષમાર્ગની વિનાશક બનતી નથી.
શંકા–જેવી રીતે ચકવર્તી આદિ પદની ચાહના મેક્ષમાર્ગની વિનાશક ગણાય છે, એવી જ રીતે જન્મ, જરા અને મરણને વિનાશ કરનાર તીર્થકર પદની ચાહના રૂપ નિદાન શું મોક્ષમાર્ગનું વિનાશક બનતું નથી ?
श्री. स्थानांग सूत्र :०४