Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०६ सू० ५४ अवचने षड्विधप्रायश्चित्तनिरूपणम् ४४३ चारी । अतो मया एतत्कृतं तर्जनादिकं सोढव्यमेव । परन्त्वहमेवं करिष्यामि यथाऽयं मत्तो लधुभवेत् । एवं क्षुल्लकविचारणानन्तरमन्यदा तो भिक्षाचर्यार्थ गतौ तृषितो बुभुक्षितौ चेत्येवं चिन्तितवन्तौ-यदस्मिन् देवकुले व्यन्तरायतने कुटङ्के-लतामण्डपे वा किंचिद् भुक्त्वा पानीयं पास्याः । इत्थं विचार्य तौ तत्र गत्वा सुखेन स्थितौ । तावत् स क्षुल्लक; स्वस्थितस्थानाभिमुखमागच्छन्ती कांचित् आयर्या ददर्श । स चिन्तितवान् 'सम्पति वैरनिर्यातनाय लब्धो मयाऽवसरः' इति चिन्तयित्वा स तं रत्नाधिकं माह-आय ! करोतु भवान् लध्वाहारं पिबतु पानीयं च, अहं तावत् संज्ञाभूमि गत्वा प्रत्यायामि, इत्युक्त्वा स रत्नाधिके कि जिससे यह मुझे लघु-दीक्षापर्यायकी अपेक्षा लघु होजावे इस तरहके क्षुल्लक विचारके बाद वे दोनों क्षुल्लक और रात्निक किसी एक समय भिक्षाचर्याके लियेवित्तरण करते करते तृषित और बुभुक्षित बने हुए उन दोनोंने इस प्रकारसे विचार किया चलो इप्त व्यन्तरायतनमें अथया लतामण्डपमें बैठकर कुछ खाकर पानी पीलेवें ऐसा सोच कर वे वहां गये और बैठ गये इतनेमें उस क्षुल्लकने अपने पैठे हुए स्थानकी ओर आती हुई एक किसो आर्याको देखा। देखकर उसने विचार किया "अब इस साधुसे बैर चुकानेका मुझे यह अच्छा अवसर हाथ लगा है" ऐसा विचार कर उसने रत्नाधिक साधु पर्याय ज्येष्ठसे कहा-आर्य! आप लघु आहार कर लेवें और पानी पी लेवे मैं तब तक संज्ञाभूमि विचार भूमिकी ओर जाकर वापिस आ जाता हूं, ऐसा कह कर वह સમાચારીના નિયમ પ્રમાણે ચાલનાર છું, તેથી આ બધું સહન કરી લઉં છું અને તેમને એક શબ્દ પણ કેહતા નથી પરંતુ હવે હું એવું કરીશ કે જેથી મારી લઘુ દીક્ષા પર્યાય હોવા છતાં પણ તેઓ મારા કરતાં લઘુ ગણાય. આ પ્રમાણે તે લઘુ દીક્ષાપર્યાયવાળા સાધુએ નિશ્ચય કર્યો. ત્યાર બાદ કઈ એક દિવસે તે ભુલક અને તે સાનિક ભિક્ષાચર્યા માટે નીકળ્યા ભિક્ષાચર્યા કરતાં કરતાં ક્ષુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા તે બને એ વિચાર કર્યો કે ચાલે આ વ્યત્તરાયતનમાં–લતામંડપમાં જઈને આહાર પાણી કરી લઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેઓ ત્યાં જઈને બેસી ગયા. એ વખતે તે ભુલકે કઈ એક આર્યાને ( સાધ્વીજીને) તે બાજુએ આવતાં જોયાં. તેમને જોઈને તે ભુલકના મનમાં એ વિચાર આવ્યો કે “આજે આ સાધુનું વેર વાળવાને સુંદર કે હાથ આવ્યો છે” –
આ પ્રમાણે વિચાર કરીને તે ક્ષુલકે તે પર્યાય જયેષ્ઠ સાધુને કહ્યું કે આપ શેડે આહાર કરી લે અને પાણી પી લે. ત્યાં સુધીમાં હું ઠલ્લે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪