Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
५३४
स्थानाङ्गसूत्रे पडलघु । पृष्टा गृहस्था निषेधन्ति-नास्माभिदृष्टः स साधुर्ददुर मारयन्निति क्षुल्लकस्य षड्गुरु। ततः पर्यायज्येष्ठाः आचार्यसमीपे समागत्य वदन्ति-नानेन साधुना दर्दु रोमारित इति तदाऽस्य क्षुल्लकस्य छेदः। ततः क्षुल्लको वदति गृहस्था असंयताः, ते तु प्रतिशब्दं असत्यं ब्रुवते एवं ब्रुवतः क्षुल्लकस्य मूलं प्रायश्चित्तं भवति । ततो यदि क्षुल्लको वदति-गृहस्था यूथं च एकत्र मिलिता अहं पुनरेक इति, तहि तस्य अनवस्थाप्यं भवति । ततो यदि स वदति यूयं सर्वेऽपि प्रवचनस्य बाह्याः, ततस्तस्य पाराश्चिकं प्रायश्चित्तं भवति । एवमुत्तरोत्तरं वदतः क्षुल्लकस्य पाराश्चिकं यावत् प्रायश्चित्तप्रस्तारो भवतीति । ३। ४ ॥ अोदं बोध्यम्-क्षुल्लप्रायश्चित्त होता है। पूछने पर गृहस्थजन निषेध करते हैं कि हमने मेंढक मारते हुए उस साधुको नहीं देखा है, तब क्षुल्लकको षड्मास गुरु प्रायश्चित्त होता है, पर्याय ज्येष्ठ साधु आ करके आचार्यसे कहते हैं कि इस साधुने मेंढक नहीं मारा है तब उस क्षुल्लकको षड्मास छेद प्रायश्चित्त लगता है, पुनः जब वह क्षुल्लक ऐसा कहता है-गृहस्थ असंयत होते हैं-वे तो शब्द शब्द पर असत्य बोलते हैं, इस प्रकारसे कहनेवाले क्षुल्लकको मूल प्रायश्चित्त लगता है, तब यदि क्षुल्लक कहता है, तुम सब गृहस्थ तो एक हो गये हो और मैं अकेला हूं तो फिर उस क्षुल्लकको अनवस्थाप्य प्रायश्चित्त लगता है, और यदि वह उस समय ऐसा कहता है, कि तुम सबके सब ही प्रवचनसे बाहर हो तब उसको पाराश्चित्त प्रायश्चित्त लगता है, इस प्रकार उत्तरोत्तर करनेवाले તે ક્ષુલ્લક છ માસિક લઘુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જ્યારે તે પર્યાય બ્લેક સાધુને તે ગૃહસ્થ એ જવાબ આપે છે કે “અમે તે સાધુને દેડકાને મારતે જે નથી, ત્યારે તે સુલક છ માસિક ગુરુ પ્રાયશ્ચિત્તને પાત્ર બને છે. જયારે પર્યાય ૪ સાધુ આચાર્યની પાસે જઈને કહે છે કે ગૃહસ્થાના કહેવાથી અમને ખાતરી થઈ ગઈ છે કે તે સાધુએ દેડકાને માર્યો નથી, ત્યારે તે શુકલકને છ માસનું છેદ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે ક્ષુલ્લક એમ કહે કે ગૃહસ્થ તે અસંયત હોય છે, તે વાત વાતમાં જુઠું બોલતા હોય છે, તે તે સુકલકને મૂલ પ્રાયશ્ચિત્ત લાગે છે. વળી ત્યાર બાદ પણ જે ક્ષુલ્લક એમ કહે કે તમે બધાં ગૃહસ્થ તે એક થઈ ગયા છે અને હું એક છું, તે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ જે તે ક્ષલક એમ કહે કે તમે સૌ પ્રવચનનું પાલન કરનારા નથી, તે તેને પારાં. ચિક પ્રાયશ્ચિત્ત લાગે છે. આ રીતે ઉત્તરોત્તર અસત્ય દેષારોપણ કરનાર તે
श्री. स्थानांग सूत्र :०४