Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
४३८
स्थानाङ्गसूत्र तथाहि-भिक्षाचर्यातो निवृत्तः क्षुल्लक आचार्यसमीपे व्रजतीति तस्य मासलघु । अयं दीनकरुणादि वचनैर्याचते-इत्यादि आचार्याय यदि निवेदयति तर्हि तस्य मास गुरु । एवं क्रमेण पूर्ववत् पाराश्चिकं यावत् प्रायश्चित्तप्रस्तारो बोध्य इति । अत्र क्षुल्लकस्य मृषावादविरमणव्रतभङ्गनिमित्त एवं प्राथश्चित्तप्रस्तारः । यदि पानिकः सत्यमेव क्षुल्लकारोपितातीचारयुक्तो भवति, तदा तस्य गृहस्थप्रतिषेधानन्तरमपि न प्रतिषेधः कृतो गृहस्थेन ' इत्युक्त्या प्रथमं मृषावादविरमणव्रतनिवृत्त हुआ क्षुल्लक जब आचार्यके पास आता है, तथ उसे मास लघु प्रायश्चित्त होता है, और जब वह आचार्यसे ऐसा कहता है, कि यह दीनकरुण वचनोंसे आहारको याचना करता है, तब उसको मास गुरु प्रायश्चित्त होता है, इसी क्रमसे पूर्वकी तरह यावत् पाराश्चित प्रायः श्चित्त तक प्रायश्चित्त प्रस्तार समझ लेना चाहिये। क्षुल्लक तो जो प्रायश्चित्त प्रस्तारका कथन किया गया है, वह इसलिये किया गया है, कि उसने अपने मृषावाद विरमण व्रतका भङ्ग किया है, और यदि वह रात्निक साधु पर्याय ज्येष्ठ साधु जैप्सा-क्षुल्लकने कहा है, यदि उसी प्रकारकी परिस्थितिवाला है, तो उसको भी मृषावाद विरमण व्रतका भा होता है, क्योंकि वह गृहस्थके प्रतिषेध करनेके बाद भी " उसने प्रतिषेध नहीं किया है। ऐसा कहता है, अतः वह अपने कथनसे उस गृहस्थके कथनका अपलाप करनेके कारण झूठ बोलता પાત્ર કહ્યો છે. એટલે કે ભિક્ષાચર્યાથી નિવૃત્ત થઈને જ્યારે તે સુલક સાધુ દોષારોપણ કરવા માટે ગુરુ પાસે આવે છે, ત્યારે તેને લઘુ માસ પ્રાયશ્ચિત્ત લાગે છે, જ્યારે તે ગુરુને કહે છે કે આ સાધુ દીન વચને બેલીને આહારની યાચના કરે છે, ત્યારે તેને મારા ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. અહી પક્ત ક્રમથી પારાચિક પ્રાયશ્ચિત્ત પર્યન્તના પ્રાયશ્ચિત્ત પ્રસ્તારનું કથન થવું જોઈએ. ક્ષુલ્લકને માટે આ પ્રકારને પ્રાયશ્ચિત્ત પ્રસ્તાર બતાવવાનું કારણ એ છે કે તેણે મૃષાવાદ વિરમણ વ્રતનું ખંડન કર્યું છે. જે તે પર્યાય જયેષ્ઠ સાધુએ શ્રુતલક સાધુના કહ્યા અનુસાર ભિક્ષાપ્રાપ્તિ કરી હોય તે તેના દ્વારા પણ મૃષાવાદ વિરમણ વ્રતને ભંગ કરાય છે એમ કહી શકાય. કારણ કે ગ્રહસ્થ નિષેધ કર્યો હોવા છતાં પણ તે એવું કહે છે કે “ગૃહસ્થ નિષેધ કર્યો ન હતો. આ રીતે પિતાના આ કથન દ્વારા તે સાધુ તે ગૃહસ્થની વાતને છેટી રીતે રજુ કરે છે. તે કારણે તે સાધુ મૃષાવાદ વિરમણ વ્રતને
श्री. स्थानांग सूत्र :०४