Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०६ सू०५४ अवचने षविधप्रायश्चित्तनिरूपणम्
३३
इति । एवं भणतस्तस्य क्षुल्लकस्य मासगुरुः । ततः क्षुल्लकारोपितदोषः स साधुरप्याचार्यसमीपे समागतः। तमाचार्यः प्राह-सम्यगालोचय-कथय, किं त्वया दर्दुरो मारितः १ स साधुः कथयति-न मया मारितः । एवं तेन साधुनोक्ते दोषारोपणकर्तुः क्षुल्लकस्य चतुर्लघुपायश्चित्तं भवति । ततः क्षुल्लको निकाचयति-पुनस्तमेव दोषं तस्मिन्नारोपयति, स साधुः पुनरपि तदारोपितदोष स्वकीयत्वेन न मनुते । ततः क्षुल्लकस्य चतुर्गुरु । ततः क्षुल्लको वदति-यदि मम वचने न विश्वासस्तदा गत्वा गृहस्थान् पृच्छतु । एवं क्षुल्लकेनोक्ते पर्यायज्येष्ठाः साधयो गत्वा गृहस्थान पृच्छन्तीति पृष्टे क्षुल्लकस्य जब वह ऐसा कहता है, कि उस साधुने मेंढक मार दिया है, तब उस क्षुल्लकको मास गुरु प्रायश्चित्त होता है, इतने में जिस पर उस क्षुल्लकने दोषारोपण किया था वह साधु भी आचार्यके पास आ जाता है, आवार्य उससे पूछते हैं-क्या तुमने मेंढक मारा है ? वह कहता है, गुरुदेव ! मैंने नहीं मारा है, इस प्रकार उस साधुके कहरे पर दोषारो. पणकर्ता क्षुल्लकको चतुर्थ लघु प्रायश्चित्त होता है, तब पुनरपि क्षुल्लक उस साधु पर उसी दोषका आरोपण करता है, साधु कहता है मैंने ऐसा नहीं किया है, तब उस क्षुल्लकको चतुर्थ गुरु प्रायश्चित्त होता है। क्षुल्लक कहता है यदि मेरी बात पर आपको विश्वास न हो तो आप जा करके गृहस्थोंसे पूछ सकते हैं, तब पर्याय ज्येष्ठ साधु वहां जाकर गृहस्थोसे पूछते हैं, इस प्रकार क्षुल्लकके कहने पर उसे षड्मास लघु કહે કે “આ સાધુએ દેડકાને મારી નાખે છે,” તે તે ક્ષુલ્લક સાધુને માસગુરુ પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. હવે જ્યારે તે નિર્દોષ સાધુને તે આચાર્ય દ્વારા એ પ્રશ્ન કરવામાં આવે કે “શું તમે દેડકાને મારી નાખે છે? ત્યારે તે નિર્દોષ સાધુ એ જવાબ આપે છે કે “ હે ગુરુદેવ! મેં તેને માર્યો નથી.” તે નિર્દોષ સાધુ દ્વારા આ પ્રમાણે જ્યારે કહેવામાં આવે, ત્યારે તે ભુલકને (દેષારોપણ કરનાર સાધુને) ચતુર્થ લઘુ પ્રાયશ્ચિત્ત લાગે છે. તે નિર્દોષ સાધુ દ્વારા દેષને અસ્વીકાર થવા છતાં પણ તે ભુલક ફરી પણ એ જ દેષનું તેના પર આરેપણું કરે છે અને નિર્દોષ સાધુ ફરી તે દેષને અસ્વીકાર કરે છે. ત્યારે તે સુલકને ચતુર્થ ગુરુ પ્રાયશ્ચિત્ત લાગે છે. ત્યાર બાદ તે દોષારોપણ કરનાર સાધુ કહે છે કે જે તમને મારી વાત પર વિશ્વાસ ન બેસતે હોય તે આપ ત્યાં જઈને ગૃહસ્થને પૂછીને એ વાતની ખાતરી કરી શકે છે. ત્યારે કેઈ પર્યાયષ્ઠ સાધુ ત્યાં જઈને ગૃહસ્થને આ બાબતમાં પ્રશ્ન કરે છે. “ગૃહસ્થને પૂછીને ખાતરી કરો.” આ પ્રમાણે કહેવાથી
श्री.स्थानांगसूत्र :०४