Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२५४
स्थानाङ्गसूत्रे पञ्चविधत्वमेवाह-' तथा ' इत्यादिना । तत्र प्रथमं नक्षत्रसंवत्सरमाह'समगं' इत्यादिना । नक्षत्राणि कृत्तिकादोनि समक-समत या योग-कार्तिकीपौर्णमास्पादितिथिना सह संबन्धं योजयन्ति-कुर्वन्ति । अयं भावः-यानि नक्ष. प्राणि यासु तिथिषु उत्सर्गतो भवन्ति तानि तास्वेव यत्र भवन्ति । तत्र-ज्येष्ठः श्रावणो मार्गशीर्ष श्चेति त्रयोमासास्तत्तन्नाम्ना नो समागच्छन्ति यथा ज्येष्ठो मासो मूलनक्षत्रेण, श्रावणो धनिष्ठानक्षत्रेण, मार्गशीर्ष श्च आर्द्रानक्षत्रेण समागच्छति, शेषा मासास्तत्तन्नक्षत्र नामानोभवन्ति यथा कृत्तिकाभिः कार्तिको मासः, पुष्येण पौषः, इत्यादि। त्सर भी चन्द्र आदिके भेदसे पांच प्रकारका होता है । जो इस प्रका. रसे हैं-नक्षत्र १ चन्द्र इत्यादि इनमें अब पहिले सूत्रकार नक्षत्र संब. त्सरका कथन करते हैं-" समग" इत्यादि-कृत्तिकादि नक्षत्र समतासे कार्तिकी पौर्णमासी आदि तिथिके साथ जिसमें सम्बन्ध करते हैं वह नक्षत्र संवत्सर है, भाव यह है कि जो नक्षत्र जिन तिथियों में उत्सर्गसे सामान्य रूपसे होते हैं वे नक्षत्र उन्हीं तिथियोंमें जहां होते हैं जैसे-जेठ, श्रावण, मार्गशीर्ष ये तीन मास उन २ नक्षत्रोंके नामसे नहीं आते हैं क्योंकि ज्येष्ठ मास मूल नक्षत्रके साथ श्रावणमास घ. निष्ठा नक्षत्रके साथ और मार्गशीर्ष आर्द्रा नक्षत्रके साथ आता है शेष मास उन २ नक्षत्रोंके नामवाले होते हैं जैसे कृत्तिकासे कार्तिक मास पुष्य नक्षत्रसे पौष मास इत्यादि कहा भी हैસંવત્સર પણ ચન્દ્ર આદિન ભેદની અપેક્ષા એ પાંચ પ્રકારનું કહ્યું છે. જે પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે-નક્ષત્ર, ચન્દ્ર ઈત્યાદિ. તે પાંચ પ્રકારોમાંના नक्षत्र संवत्सर नामना
५ २नुसूत्रा२७ ४थन ७२ छे. “समग"त्या. કૃતકાદિ નક્ષત્ર સમાનતાપૂર્વક કાર્તિકી પૂર્ણિમા આદિ તિથિની સાથે જેમાં સંબંધ કરે છે, તેનું નામ નક્ષત્ર સંવત્સર છે આ કથનને ભાવાર્થ એ છે કે જે નક્ષત્રો જે તિથિઓમાં સામાન્ય રૂપે હોય છે તે નક્ષત્રો જે તિથિ.
માં સામાન્ય રૂપે હોય છે, તે નક્ષત્રે એ જ તિથિઓમાં જ્યાં હોય છે, જેમકે જેઠ, શ્રાવણ, માગશીષ (માગશર) આ ત્રણ માસનાં નામ તે તે નક્ષના નામ ઉપરથી પડયા નથી, કારણ કે જેઠ માસ મૂલનક્ષત્ર સાથે, શ્રાવણ માસ ધનિષ્ઠા નક્ષત્રની સાથે અને માગશર માસ આદ્ર નક્ષત્રની સાથે આવે છે. બાકીના મહિનાઓ તે તે નક્ષત્રના નામવાળા હોય છે. જેમકે કૃત્તિક પરથી કારતક માસ, પુષ્ય નક્ષત્ર પરથી પિષ માસ, ઈત્યાદિ નામે નક્ષત્ર પરથી જ પડયાં છે. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪