Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०५७०३ सू०२२ आयुश्छेदनिरूपणम्
२६१ नम् १। व्ययच्छेदन-व्ययः मानुषत्वादि-पर्यायस्य विनाशः, तेन छेदनं जीया दिद्रव्यस्य विभजनम् २। बन्धच्छेदन-बन्धन बन्धः जीयापेक्षया कम, स्कन्धापेक्षया सम्बन्धश्च, तस्य छेदन-विनाशः ३। प्रदेशच्छेदनं-तस्यैव जीयादेः प्रदेशतः निर्विभागावयवतो बुद्धया छेदनं-विभागः ४तथा-द्विधाकारच्छेदनम्द्विधाकरणं-द्विधाकार:-जीवादेरेव द्रव्यस्य भागद्वयकरणं, तद्रपं छेद नम् । उपल. क्षणं चैतत्रिधाकारच्छेदनादीनामपि १। ___ अथवा-उत्पादस्य-उत्पत्तेः छेदन-विरह उत्पादछेदन, यथा नरकगतौ द्वादश मुहूर्ताः । तथा-व्यवच्छेदनम्-व्ययस्य-उद्वर्तनायाः छेदनं विरहः यथा-नरकगतौ द्वादश मुहूर्ताः २। बन्धच्छेदनंबन्धनविरहः, अयम्-उपशान्तमोहस्य सप्त विध कर्मबन्धनापेक्षया भवति । प्रदेशच्छेदनम् प्रदेशविरहः-अयं विसंयोजिता. रूप विभजन देवत्वादि पर्यायान्तरकी उत्पत्तिसे होता है, वह उत्पाद च्छेदन है, तात्पर्य ऐसा है कि प्रत्येक जीवादि द्रव्य परिणमन स्वभावरूप है, अतः उसमें पूर्व पर्यायका विनाश और उत्तर पर्यायका उत्पाद होता रहता है, जब उत्तर पर्यायकी विवक्षित किसी भी देवदत्तत्वादि रूप पर्यायकी उत्पत्ति होती है, उस समय जीवादि द्रव्यका भी विभा. जन होता है, क्योंकि उस पययिके उत्पादमें उस पूर्य पर्यायवाले जी. वादि द्रव्यका विभजन हो जाता है, इसी तरह जब पूर्व पर्यायका मानुपत्यादि रूप पर्यायका विनाशरूप व्यय होता है, उस समय उस व्ययसे जीवादि द्रव्यका विभाजन होता है २ । जीवकी अपेक्षासे कर्मका बन्धन बन्ध है, और स्कन्धकी अपेक्षासे सम्बन्धका नाम बन्ध है, इस बन्धका जो विनाश है, वह बन्धच्छेदन है, जीवादिके प्रदेशसे निविभाग अवછવાદ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળું હોય છે, તેથી તેની પૂર્વ પર્યાયને વિનાશ અને ઉત્તર પર્યાયનો ઉત્પાદ થતો જ રહે છે. જ્યારે ઉત્તર પર્યાયની (દેવ તિર્યંચ આદિ રૂપ પર્યાયની) ઉત્પત્તિ થાય છે, ત્યારે જીવાદિ દ્રવ્યનું પણ વિભાજન થાય છે, કારણ કે તે પર્યાયના ઉત્પાદમાં તે પૂર્વ પર્યાયવાળા જીવાદિ દ્રવ્યનું વિભાજન થઈ જાય છે. આ રીતે જ્યારે માનુષત્વ આદિ રૂપ પૂર્વ પર્યાયને વિનાશ રૂ૫ વ્યય થાય છે, ત્યારે તે વ્યયને લીધે જીવાદિ દ્રવ્યનું વિભાજન થાય છે.
જીવની અપેક્ષાએ કર્મનું જે બધન છે તેનું નામ બબ્ધ છે. અને સ્કન્ધની અપેક્ષાએ જે પુદ્ગલેને સંબંધ છે તેનું નામ પણ બન્યા છે. આ બન્ધને વિનાશ થ તેનું નામ બન્ધ છેદન છે. જીવાદિના પ્રદેશની અપેક્ષાએ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪