Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५६
स्थानाङ्गसूत्रे टीका-'छबिहे ' इत्यादि
प्रमादः-सदुपयोगाभावः, स च पबिधः प्रज्ञप्तः तद्यथा-मद्यममादः-मध= मदजनकं मुरादिकं तदेव प्रमादकारकत्वात् प्रमादः । अथवा-मधपानजनितः प्रमादो मद्यप्रमादः । उक्तं च-- " चित्तभ्रान्ति यते मद्यपानाचित्ते भ्रान्ते पापचर्यामुपैति ।
पापं कृत्वा दुर्गतिं यान्ति मूढाः, तस्मान्मध नैव देयं न पेयम् ॥१॥इति।१। तथा-निद्राप्रमादः-निद्रारूपः प्रमादः निद्राजनितः प्रमादो वा ।
सदुपयोग के अभाव का नाम प्रमाद है यह प्रमाद मद्यप्रमाद आदि के भेद से ६ प्रकार का जो कहा गया है उसका तात्पर्य ऐसा है-मदजनक जो सुरा शराय आदिक हैं वे ही प्रमाद कारक होने से प्रमाद रूप कह दिये गये हैं अथवा मद्य के पान से जनित जो प्रमादहै यह मद्यप्रमादहै । कहा भीहै-"चित्तभ्रान्तिर्जायते मद्यपानात्" इत्यादि।
मद्यपान से जीयों के चित्त में भ्रान्ति असावधानता आ जाती है इस भ्रान्ति से जब चित्त भ्रान्त हो जाता है तो फिर उस में पाप ही पाप करने की विचार धारा उठने लगती है । वह पाप करके दुर्गति में जाता है । इसलिये मद्य न किसी को देना चाहिये और न उसे पीना ही चाहिये। ऐसा यह प्रथम स्थान है। द्वितीय स्थान निद्राप्रमाद रूप है निद्रा स्वयं प्रमाद है अथवा निद्रा से उत्पन्न जो प्रमाद है वह निद्राप्रमाद है । कहा भी हैલેખના પ્રમાદ, સદુપયોગના અભાવનું નામ પ્રમાદ છે. તે પ્રમાદના મદ્યપ્રમાદ આદિ ૬ પ્રકાર કહ્યા છે.
મદજનક જે સુરા (શરાબ) આદિ છે તેઓ પ્રમાદકારક હોવાથી તેમને પ્રમાદરૂપ કહેવામાં આવ્યા છે. અથવા મદિરાપાન કરવાને લીધે જનિત જે પ્રમાદ છે તેનું નામ મદ્યપ્રમાદ છે. કહ્યું પણ છે કે
" चित्तभ्रान्ति र्जायते मद्यपानात् ” छत्याह
મદ્યપાન કરવાથી મદ્યપાન કરનરિ જીના ચિત્તમાં બ્રાન્તિઅસાવધાનતા આવી જાય છે. આ બ્રાતિ દ્વારા જ્યારે ચિત્ત બ્રાન્ત થઈ જાય છે, ત્યારે જીવને પાપ કૃત્યો કરવાના જ વિચારો આવવા લાગે છે, તેથી તે જીવ પાપ ક કરીને દુર્ગતિમાં જાય છે. તે કારણે કેઈને મદિરા આપવી જોઈએ પણ નહીં અને પોતે પણ તેનું સેવન કરવું જોઈએ નહીં. આ પ્રકારનું આ पर स्थान (४।२५ ) सम..
હવે નિદ્રાપ્રમાદ રૂપ બીજા સ્થાનનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે
श्री. स्थानांग सूत्र :०४