Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३९०
स्थानाङ्गसूत्रे
6
,
ततोऽत्यन्तभिन्ना । भिक्षाच पयामभिग्रहास्तु- द्रव्यक्षेत्रकालमावविषयतया चतुविधाः । तत्र द्रव्यतः ' अलेपकृतादिकमेव द्रव्यं ग्रहीष्ये ' इति । क्षेत्रतः परग्रागृहपञ्चकादिब्धं ग्रहीष्ये ' इति । कालतः ' पूर्वाह्नादौ भावतः' मौनादिमहत्ताद् ग्रहीष्ये ' इति ॥ ३ ॥ तथा - रसपरित्यागः - रसाः = दुग्धघृतादयः तेषां परित्यागः || ४ || कायक्लेशः -कायस्य = शरीरस्य क्लेशः- वीरासनादिरूपः केशलुञ्चनादिरूपश्च ॥ ५ ॥ तथा-प्रतिसंलीनता - गुप्तता ॥ इयं च इन्द्रियकषाययो
यहां गृहीत हुई है, क्योंकि यहाँ पर आगे सूत्रकार कहनेवाले हैं कि - " छव्हिा गोघरचरिया " यह उससे अत्यन्त भिन्न नहीं है । भिक्षाचर्या में द्रव्य क्षेत्र काल और भावके अनुसार चार प्रकारके अभिग्रह होते हैं, इनमें द्रव्यके अनुसार ऐसा अभिग्रह होता है, कि मैं अपकृत आदि रूप द्रव्यही ग्रहण करूंगा। क्षेत्रकी अपेक्षा ऐसा अभिग्रह होता है, कि मैं पर ग्रामके पांच आदि घरोंसे जो मिलेगा वही ग्रहण करूंगा कालकी अपेक्षा ऐसा अभिग्रह होता है, कि पूर्वाह्न आदि कालमें जो प्राप्त होगा वही मैं लूंगा एवं भावकी अपेक्षा ऐसा अभिग्रह होता है, कि जो मौनादि रखकर मुझे आहार दो पोरसीके पहले देगा उससे ही मैं आहार ग्रहण करूंगा ३ दुग्धघृत आदि रसोंका परित्याग करना यह रस परित्याग तप है, वीरासन आदिसे स्थित होना एवं केशलुञ्चन आदि करना यह सब कायक्लेश तप है, प्रतिसंलीनता नाम गुप्तताका है, यह इन्द्रिय कवाय
कुरवामां भावी छे. सूत्रार हुवे पछीता सूत्रमां "छब्विहा गोयरचरिया " ઈત્યાદિ ભિક્ષાચર્યાંના ૬ ભેદૅનું નિરૂપણુ કરવાના છે. ભિક્ષાચર્યામાં દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારના અભિગ્રહ થાય છે. દ્રવ્યની અપે ક્ષાએ એવા અભિગ્રહ થાય છે કે હું અલેપકૃત આદિ રૂપ દ્રવ્ય જ ગ્રહણ કરીશ, ક્ષેત્રની અપેક્ષાએ એવે અભિગ્રહ થાય છે કે હું ગામમાંથી પાંચ આદિ ઘરામાંથી જે આહાર પ્રાપ્ત થશે તે આહાર જ ગ્રહણું કરીશ. કાળની અપેક્ષાએ એવા અભિમ કરવામાં આવે છે કે પૂર્વાણુ આદિ કાળમાં જે ખાનપાન આદિ પ્રાપ્ત થશે તેને જ હું ગ્રહણ કરીશ. ભાવની અપેક્ષાએ એવા અભિગ્રહ થાય છે કે જે વ્યક્તિ મૌનાઢિ રાખીને મને આહાર વઢારાવશે તેના હાથે અપાયેલા આહારજ હું ગ્રહણ કરીશ.
દૂધ, ઘી આદિ રસાને પરિત્યાગ. કરવા તેનું નામ રસપરિત્યાગ તપ છે. વીરાસન આદિ આસને જ બેસવું, કેશલુ ચન કરવું વગેરે તપને કાયલેશ તપ
श्री स्थानांग सूत्र : ०४