Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधाटीका स्था०६ सू० ५१ ज्ञानस्वरूपनिरूपणम्
४२३ नावग्रहो न भवति, ततस्तयो रविग्रह एवेति । षष्ठ भेदमाह-'नो इंदियत्युग्गहे' इति । नो इन्द्रियार्थावग्रहः-नो इन्द्रियेण-भाव मनसा अर्थावग्रहो द्रव्येन्द्रिय व्यापार निरपेक्षो घटायर्थस्वरूपपरिभावनाभिमुखः प्रथममेकसामायिको रूपाद्यर्थाका. रादि विशेषचिन्तारहितोऽनिर्देश्यसामान्यमात्र चिन्तात्मको बोधो नोइन्द्रियार्थावग्रहः । नोइन्द्रियं हि मनः, तच द्विधा-द्रव्यरूपं भावरूपं च । तत्र मनः पर्याप्ति नामकर्मोदयात् यन्मनः-मायोग्य वर्गणा दलिकानादाय मनस्त्वेन परिगमते ऐसा है, चक्षु और मन ये दोनों अप्राप्यकारी माने गये हैं इसलिये व्यञ्जनावग्रह अप्रकट पदार्थका अवग्रहरूप ज्ञान इन दोनो इन्द्रियोंसे नहीं होता है, इन दोनों इन्द्रियोंसे तो अर्थावग्रहही होता है, इस तरह पांच इन्द्रियोंसे जन्य अर्थावग्रह पांच प्रकारका हो जाता है, और जो मनसे जन्य अर्थका अवग्रह रूप ज्ञान होता है, वह नो इन्द्रियार्थावग्रह है, भाव मन से द्रव्येन्द्रियके व्यापारकी अपेक्षा रखे विना घटादिरूप पदार्थके स्वरूपको जानने के अभिमुख जो बोध होता है, वह नो इन्द्रिविग्रह है, यह नो इन्द्रियार्थावग्रह जब तक रूपादि अर्थके आकार आदिकी चिन्तासे रहित होता है, तब तक यह प्रथम एक समयका नैश्चयिक अर्थावग्रह कहलाता है, क्योंकि यह अनिर्देश्य सामान्य मात्रका चिन्तनरूप होता है, नो इन्द्रिय नाम मनका है, यह मन द्रव्यमन और भाव मनके भेदसे दो प्रकारका कहा है। इनमें जो मन मनः पर्याप्ति नामकर्मके उदयसे मनःप्रायोग्य वर्गणादलिकोंको लेकर પર્યનતના છ પ્રકાર અહીં સમજી લેવા. ચક્ષુ અને મન, આ બનેને અપ્રાયકારી માનવામાં આવ્યા છે, તેથી વ્યંજનાગ્રહ-અપ્રકટ પદાર્થના અવગ્રહ રૂપ જ્ઞાન–તે બને ઈન્દ્રિ દ્વારા થતું નથી. તે બન્ને ઈન્દ્રિયો વડે તે અર્થાવગ્રહ જ થાય છે. આ રીતે પાંચ ઈન્દ્રિયો વડે જન્ય અર્થાવગ્રહ પાંચ પ્રકારને હોય છે અને જે મનથી જન્ય અર્થના અવગડ રૂ૫ જ્ઞાન હોય છે તેનું નામ
ન ઇન્દ્રિયાર્થાવગ્રહ” છે. આ અવગ્રહને છડ઼ો પ્રકાર છે. ભાવમન વડે દ્રવ્યેન્દ્રિયના વ્યાપારની અપેક્ષા રાખ્યા વિના ઘટાદિ રૂપ પદાર્થના સ્વરૂપને દર્શાવનારો જે બંધ થાય છે તે નોઈન્દ્રિયાથવગ્રહ છે. આ નેઈન્દ્રિયાથવગ્રહ
જ્યાં સુધી રૂપાદિ અર્થના આકાર આદિની ચિતાથી રહિત હોય છે ત્યાં સુધી પ્રથમ એક સમયને નૈયિક અર્થાવગ્રહ કહેવાય છે, કારણ કે તે અનિર્દેશ્ય સામાન્ય માત્રના ચિન્તન રૂપ હોય છે. મનને ઈન્દ્રિય કહે છે. તે મનના દ્રવ્યમન અને ભાવમન નામના બે ભેદ કહ્યા છે. જે મન:પર્યામિ નામકર્મના
श्री. स्थानांग सूत्र :०४