Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था. ६ सू. ३९ विवादस्वरूपनिरूपणम् कृत्वा यो विवादः पुनः क्रियते स तथा ॥१॥ उत्ष्यष्क्य लब्धापसरेण उत्सृत्यस्वयं गत्वा यो विधादो विधीयते स तथा ॥२॥ अनुलोमयित्वा-मध्यस्थं साम्ना, प्रतिपक्षिणं वा पूर्व तत्पक्षाभ्युपगमेन अनुकूलं कृत्वा यो विवादःस तथा ॥ ३ ॥ प्रतिलोमयित्वा-पूर्णसामर्थ्यवता पूर्व मध्यस्थं प्रतिपक्षिणं वा प्रतिकूलं कृत्वा यो विवादः स तथा ॥ ४ ॥ भक्त्वा मध्यस्थम् आसेव्य यो विवादः सः तथा ॥ ५॥ तथा-मिश्रयित्वा-मध्यस्थं स्वपक्षे कृत्वा यो विवादः स तथा ॥६॥ इति ॥ सू० ३९॥ ___ 'विवादासक्तचित्ताः क्षुद्रपाणितया समुत्पद्यन्ते' इति क्षुद्रप्राणिस्वरूपं निरूपयति
मूलम्-छव्विहा खुड्डा पाणा पण्णत्ता, तं जहा-वेंदिया १, तेइंदिया २, चउरिंदिया ३, संमुच्छिमपंचिं दियतिरिक्खजोणिया ४, तेउकाइया ५, वाउकाइया ६ ॥ सू० ४० ।। अवसर पाकर पुनः जो स्वयं जा करके विवाद किया जाता है, ऐसा वह विवाद उत्ष्यष्क्य है, मध्यस्थकों अथवा शान्तिसे प्रतिपक्षीको पहिले उसके पक्षको स्वीकार कर अनुकूल करके जो विवाद किया जाता है, वह अनुलोमयित्वा विवाद है, पूर्ण सामर्थ्य से युक्त हुए वादीके द्वारा पहिले मध्यस्थको अथवा प्रतिपक्षीको प्रतिकूल करके जो विवाद किया जाता है, वह प्रतिलोमयित्या विवाद है, मध्यस्थकी अच्छी तरहसे सेवा करके जो विवाद किया जाताहै, वह भक्त्वा विवादहै, तथा मध्यस्थको अपने पक्षमें करके जो विवाद किया जाताहै, वह मिश्रयित्वा विवादहै।सू०३९॥ મળતાં ફરી જાતે જ જઈને જે વિવાદ કરવામાં આવે છે તે વિવાદને “ઉધ્વષ્કા વિવાદ કહે છે. (૩) મધ્યસ્થની અથવા પ્રતીપક્ષીની વાતને પહેલા સ્વીકાર કરી લઈને તેમને અનુકૂલ કરી લઈને જે વિવાદ કરવામાં આવે છે તેને “અનુલમયિત્વા વિવાદ” કહે છે. (૪) પૂર્ણ સામર્થ્યથી યુક્ત એવા વાદી દ્વારા પહેલાં મધ્યસ્થને અથવા પ્રતિપક્ષીને પ્રતિકૂલ કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “પ્રતિમયિત્વા વિવાદ” છે. (૫) મધ્યસ્થની સારી રીતે સેવા કરીને જે વિવાદ કરવામાં આવે છે તેનું નામ “ભકત્વા વિવાદ ” છે. “ મધ્યસ્થને પિતાના પક્ષમાં કરી નાખીને જે વિવાદ કરવામાં આવે છે. तेनु नाम “ भियित्या बिया" छ. ॥ सू. ३६ ॥
श्री. स्थानांग सूत्र :०४