Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६०
स्थानाङ्गसूत्रे निरीक्षणा सा क्षेत्रप्रत्युपेक्षगा (२) । या च कालविशेषपर्यालोचना सा कालपत्युपेक्षणा (३) । या च पुनः धर्मजागरिकादिरूपा सा भावप्रत्युपेक्षणा (४)॥ उक्तं च-- " किं कयं किंवा सेस, किं करणिज्ज तयं च न करेमि ।।
पुवावरत्तकाले, जागरओ भावपडिलेहा ॥१॥ छाया--किं कृतं किंवा शेष किंकरणीयं तपश्च न करोमि ? ।
पूर्वापररात्रकाले जागरको भावपतिलेखा ॥ १॥ इति । तत्र-प्रत्युपेक्षणायां यः प्रमाद: शिथिलता जिनाज्ञातिक्रमो वा स प्रत्युपेक्षपाप्रमादः ॥ ६ ॥ इति । अनेन दशघिसामाचारीलक्षणेषु प्रमार्जन भिक्षाच. यादिषु इच्छाकारमिथ्याकारादिषु यः प्रमादः सोऽपि गृहीतः, प्रत्युपेक्षणायाः से निरीक्षण करना है वह क्षेत्र प्रत्युपेक्षणा (पडिलेहणा) है २ जो काल विशेष की विचारणा है वह काल प्रत्युपेक्षणा है ३ जो धर्म के निमित्त जागरण आदि रूप प्रत्युपेक्षणा (पडिलेहणा ) है वह भाव प्रत्युपेक्षणा (पडिलेहणा) है४ कहा भीहै-"किं कय किंवा सेसं"इत्यादि।
मैने अभी तक क्या किया है अब और बाकी मुझे क्या करना है मैं नप नहीं करता हूँ इस प्रकार की जो पूर्वापर-रात्रकाल में विचारणा है वह भाषपतिलेवा है। इस प्रत्युपेक्षणा में जो प्रमाद है शिथिलता है अथवा जिनेन्द्र भगवान की आज्ञा का अतिक्रम करना है वह प्रत्युपेक्षणा प्रमाद है ॥६॥ इस कथन से दश प्रकार की सामाचारी रूप जो प्रमार्जन भिक्षाचर्या आदि हैं एवं इच्छाकार मिथ्याकार आदिकों में जो प्रमाद है वह गृहीत हो गया है । क्योंकि प्रत्युः તેનું નામ ક્ષેત્ર પ્રયુક્ષિણા (ક્ષેત્ર પડિલેહણ) છે. કાળવિશેષની જે વિચા રહ્યું છે તેનું નામ કાળ પ્રત્યુપેક્ષણ છે. ધર્મને નિમિત્તે જે જાગરણ આદિ રૂપ પ્રત્યુપેક્ષણ (પડિલેહણા) છે તેનું નામ ભાવ પ્રત્યુપેક્ષણા (પડિલેહણ) छ. ४थु ५४ छ है : " किं कय किं वा सेसं " त्याह
“મેં હજી સુધી શું કર્યું અને હવે મારે શું કરવાનું બાકી છે ? હું તપ તે કરતે નથી, મારું શું થશે ?” આ પ્રકારની પૂર્વાપર રાત્રિકાળમાં જે વિચારણું ચાલે છે તેનું નામ ભાવ પ્રતિ લેખના છે. આ પ્રત્યુપેક્ષણમાં જે પ્રમાદ છે-શિથિલતા છે, અથવા જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું જે ઉલંઘન થાય છે તેનું નામ જ પ્રત્યુપેક્ષણ પ્રમાદ છે. આ કથન દ્વારા દસ પ્રકારની સમાચારી રૂપ જે પ્રમાર્જન, ભિક્ષાચર્યા આદિ છે, તેમાં જે પ્રમાદ છે તે પ્રમાદ તથા ઈચ્છાકાર મિથ્યાકાર આદિ કેમાં જે પ્રમાદ છે, તે ગૃહીત થઈ
श्री. स्थानांग सूत्र :०४