Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
स्थानाङ्गसूत्रे
हाभ्यां सामान्यरूपेण गृहीतस्यार्थस्य निश्चयरूपेण यत् ग्रहणं तस्य अन्ते=अवसाने सर्वत्र धारणा भवति । इयं पुनः कालान्तरस्मृतिरूपा वासना भणिता ||५| इति गाथा पञ्चकार्थः ।
तत्र-व्यवहारार्थावग्रहमतिमाश्रित्य पहुविधत्वं व्याख्यायते तद्यथा - साऽवग्रहमतिः षहूविधा यथा - क्षिप्रम् अत्रगृह्णाति - तदावरणीयक्षयोपशमाधिक्यात् शीघ्रं चन्दनादि स्पर्श स्वेनात्मना जानाति १| बहु अवगृह्णाति -बहु = अधिकं निश्चय की ओर झुकता हुआ ऐसा जो बोध होता है कि इसे दक्षिणी होना चाहिये तो ऐसे ज्ञान का नाम ईहा है परन्तु यह दक्षिणी ही है ऐसा जो अवाय रूप बोध होता है उसमें तारतम्य नहीं होता है उसमें तो निश्चय ही होता है। अन्त में अवग्रह और ईहा से सामान्य रूपमें गृहीत हुए अर्थ का अवाय द्वारा निश्चयरूपसे ग्रहण किये जाने के बाद में - सर्वत्र धारणा होती है । यह धारणा उस पदार्थ को कालान्तर में विस्मरण नहीं होने देती है क्योंकि इस धारणा द्वारा आत्मामें ऐसा संस्कार उत्पन्न हो जाता है कि जिसकी वजह से वह आत्मा उस पदार्थको कालान्तर में भी याद रखता है ऐसा यह पांच गाथाओं का अर्थ है ।
अब सूत्रकार व्यवहार्थावग्रहरूप मतिको लेकर पट विधताका व्याख्यान करते हैं- जो इस प्रकार से है – कोई एक व्यवहार्थावग्रह रूपमति ऐसी होती है जो ज्ञानावरणीय कर्मके क्षयोपशमकी अधिकता से शीघ्र ही चन्दनादिके स्पर्शको जान लेती है। कोई एक मति ऐसी થાય છે કે તે દક્ષિણી જ હોવા જોઈએ, તા એવા જ્ઞાનનું નામ ઇહા છે, પરન્તુ
દક્ષિણી જ હોવા જોઇએ એવા જે અવાય રૂપ મેધ થાય છે તેમાં તારતમ્ય (શકાના સહેજ પણ સદૂભાવ) હાતું નથી—તેમાં તે નિશ્ચય જ હોય છે. અન્તુ અવગ્રહ અને ઇહા દ્વારા સામાન્ય રૂપે ગ્રહીત થયેલા અથ અવાય દ્વારા નિશ્ચય રૂપે ગ્રહણ થઈ ગયા બાદ સર્વત્ર ધારણા થાય છે. આ ધારણા ગૃહીત થયેલ પદાને ઘણા કાળના અન્તર ખાદ પણ વિસ્તૃત થવા દેતી નથી, કારણ કે તે ધારણા દ્વારા આત્મામાં એવા સંસ્કાર ઉત્પન્ન થઈ જાય છે કે તે સસ્કારને કારણે આત્મા તે પદાર્થને ઘણા કાળ વ્યતીત પશુ યાદ રાખી શકે છે. આ પ્રકારના આ પાંચ ગાથાઓના અથ થાય છે. હવે સૂત્રકાર વ્યવહારાર્થાવગ્રહ રૂપ મતિના છ ભેદોનુ' વિવેચન કરે છે--કાઈ એક વ્યવહાર્થાવગ્રહ રૂપ મતિ એવી હોય છે કે જે જ્ઞાનાવરણીય ક્રમના ક્ષાપશ્ચમની શીવ્રતાથી ચન્તનાદિના સ્પર્શ'ને જાણી લે છે. કાઈ એક
થઈ ગયા ખાદ
श्री स्थानांग सूत्र : ०४