Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे मतिः द्वादशविधाः द्वादविधा भवति । सर्वासां मतीनां भेदास्तु षट्त्रिंशदधिकानि त्रीणिशतानि बोध्याः । तथाहि-श्रोत्रघ्राणजिहास्पर्शेन्द्रियग्राह्यत्याद् व्यञ्जनावग्रहश्चतुर्विधः । श्रोत्र-चक्षु-नाण-निहा-स्पर्श - नोइन्द्रियग्राह्यत्वात् अर्थावग्रहः षड्विधः । एवमेव श्रोत्रादि षडिन्द्रियग्राह्यत्वात् ईहाऽपि षड्विधा, अवायोऽपि षडविधः धारणाऽपि च षड्विधा । एव सर्वसंकलनयाऽष्टाविंशति है, सो जिस प्रकारसे अक्षिप्त पदार्थके बहु पदार्थ के बहुविध पदार्थके ध्रुव पदार्थके और अनिश्रित एव असंदिग्ध पदार्थके विषयमें यह अवग्रह ईहा अयाप और धारणा रूप मतिज्ञान होता हैं, उसी प्रकारसे वह मतिज्ञान अवग्रहादि रूपसे क्षिप पदार्थ में एक पदार्थ में बहु पदार्थमें अध्रुव पदार्थमें और सन्दिग्ध पदार्थ में भी होता है, इसलिये अवयहके विषकभूत १२ प्रकारके पदार्थ हुए ईहाके विषयभूत १२ प्रकारके पदार्थ हुए अवायके विषकभूत १२ प्रकारके पदार्थ हुए और धारणाके विषयभूत भी १२ प्रकारके पदार्थ हुए और अर्थके विषयमें प्रकट पदार्थके विषयमें हुए ये अवग्राहादिक ५ इन्द्रिय और भनसे होते हैं इस तरह अर्थ विषयक मतिज्ञानके २८८ भेद हो जाते हैं, एवं व्यञ्जन अप्रकट पदार्थ के विषय में केवल एक अवग्रह रूपही ज्ञान होता है, और यह अप्रकट रूप पदार्थ भी बहु आदिके भेदसे १२ प्रकारका જેમ અક્ષિપ્ત પદાર્થના, બહુ પદાર્થના, બહુવિધ પદાર્થના, ધ્રુવ પદાર્થના, અનિશ્રિત પદાર્થના અને અસંદિગ્ધ પદાર્થના વિષયમાં આ અવગ્રહ, ઈડા, અવાય અને ધારણું ૩૫ મતિજ્ઞાન થાય છે, એ જ પ્રમાણે ક્ષિત, એક પદાથમાં, બહુ પદાર્થમાં, અધ્રુવ પદાર્થમાં, નિશ્ચિત પદાર્થમાં અને સંદિગ્ધ પદાર્થમાં પણ આ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપ મતિજ્ઞાનને સદ્ભાવ રહે છે. તથા અવગ્રહના વિષય રૂ૫ ૧૨ પ્રકારના પદાર્થ થયા, ઇહાના વિષય રૂ૫ ૧૨ પ્રકારના પદાર્થ થયા, અવાયના વિષયભૂત ૧૨ પ્રકારના પદાર્થ થયા અને ધારણાના વિષયભૂત પણ ૧૨ પ્રકારના પદાર્થ થયા, અને અર્થના સંબંધમાં—પ્રકટ પદાર્થના વિષયમાં જે અવગ્રહાદિ રૂપ જ્ઞાન થાય છે તે પાંચ ઇન્દ્રિ અને મનની સહાયતાથી થાય છે. આ પ્રકારે મતિજ્ઞાનના અર્થ વિષયક કુલ ૨૮૮ ભેદ થાય છે. વ્યંજન રૂપ જે અવગ્રહ છે તેના કુલ ૪૮ ભેદ થાય છે. વ્યંજનના વિષયમાં અપ્રકટ પદાર્થના વિષયમાં કેવળ એક અવગક રૂપ જ જ્ઞાન થાય છે. તે અપ્રકટ રૂપ પદાર્થ પણ પૂર્વોક્ત બહુ આદિના ભેદથી ૧૨ પ્રકાર હોય છે. ૧૨ પ્રકારને આ વ્યંજન અવગ્રહ
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪