Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०६सू.३७ विशिष्ट मतिमतां देवानाम् मतिमेदनिरूपणम् ३८५ विपले, क्षणे दीक्षा गृहीतेति साधारणजनविस्मरणयोग्यकालज्ञानं धारयतीति दृष्टान्तः ॥ ३॥ दुर्धर-दुःखेन बुद्धरतिपरिश्रमेग धार्यतेऽसौ दुर्धरः कठिनो भङ्गानालश्रेणि समारोहणादि विषयस्तं धारयति ॥ ४॥ अनिश्रितम्-अहेतुकम्औत्पत्तिक्यादिबुद्धयैव धारयति ॥५॥ असंदिग्धं सकलसंशयरहितं धारयति ॥६॥ इति । क्षिप्रवहु बहुविधादीनां विपर्ययेणापि अपग्रहादीनामेकैकस्य षड् षड्भेदा भवन्तीति अविपर्ययविपर्ययाभ्यां अपग्रहेहावायधारणामतिषु प्रत्येक अमुक वर्ष में अमुक मासमें अमुक पक्षमें अमुक प्रहरमें अमुक पल में अमुक विपलमें एवं अमुक क्षणमें दीक्षा ग्रहणकी है, इस प्रकारसे साधा. रण जनको विस्मण हो जाने योग्य कालज्ञानको यह धारणा धारण करातोहै, ऐसी वह धारणा ३ तीसरे नं वरकी धारणाहै, जो बुद्धि के अति परिश्रमसे धारण किया जाता है, यह दुर्धर है, ऐसा वह दुर्धर कठिन विषय-भङ्ग जाल या श्रेणि समारोहण आदि रूप होता है, ऐसे विषयको जो धारण कराती है, वह दुर्धर धारणामति है ? औत्पत्तिकी आदि बुद्धिसेही जो अनिश्रितको धारण कराती है, वह अनिश्रित धारणा है ५ एवं जो असंदिग्ध पदार्थको धारण कराती है, वह असं. दिग्ध धारणा है ६ अक्षिप्रका उल्टा क्षिप्रा बहुका उल्टा एक बहुविधका उल्टा एकविध अनिश्रितका उल्टा निश्रित ध्रुवका उल्टा अध्रुव और असंदिग्धका उल्टा संदिग्ध इस तरहसे ६ तरहका पदार्थ और होता પક્ષ કે કૃષણ પક્ષમાં) અમુક તિથિએ, અમુક પ્રહરમાં, અમુક પળમાં, અમુક વિપળમાં અને અમુક ક્ષણે દીક્ષા ગ્રહણ કરી હતી. ” આ પ્રકારે સામાન્ય માણસને જેની વિસ્મૃતિ થઈ જાય એવા કાળજ્ઞાનને ધારણ કરાવનારી આ ધારણા છે. (૪) દુર્ધર ધારણામતિ–જે બુદ્ધિના અતિશય પરિશ્રમ વડે ધારણ કરી શકાય છે એવી ધારણાને દુર્ધર ધારણ કહે છે. એ તે દુર્ધર (કઠિન) વિષય ભંગજાળ (અનેક ભાગાઓના સમૂહ રૂપ જાળ) અથવા શ્રેણિ સમા રેહણ આદિ રૂપ હોય છે. એવા કઠિન વિષયને જે ધારણ કરાવે છે તેને દુર્ધર ધારણામતિ કહે છે. (૫) અનિશ્રિત ધારણા-ઔષત્તિકી આદિ બુદ્ધિ વડે જ જે અનિશ્રિતને ધારણ કરાવે છે તે ધારણાને અનિશ્રિત ધારણા કહે છે. (૬) અસંદિગ્ધ ધારણા- જે ધારણ અસંદિગ્ધ પદાર્થને ધારણ કરાવે છે, તેનું નામ અસંદિગ્ધ ધારણા છે.
અક્ષિક (અશીધ્ર) થી ઉટે શબ્દ ક્ષિપ્ર ( શીઘ) છે, બહથી ઉલટા અર્થને શબ્દ એક છે, બહુવિધથી ઉટે શબ્દ એકવિધ છે. અનિશ્રિતથી ઉલ્ટ શબ્દ નિશ્રિત છે, ધ્રુવથી ઉલ્ટ શબ્દ અધુર છે, અને અસંદિગ્ધથી ઉલ્ટ શબ્દ સંદિગ્ધ છે. આ પ્રકારે ૬ પ્રકારના બીજા પદાર્થો પણ હોય છે,
श्री. स्थानांग सूत्र :०४