Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
स्थानाङ्गसूत्रे भवति, तदा तदा चन्दनस्पर्शोऽयं, नवनीतस्पर्धोऽयं, चीनांशुकस्पर्शोऽयमित्यादिकं तत्तद्रूषेण तत्तत्स्पर्शमयच्छिनत्ति ॥४॥ अनिश्रितमवगृह्णाति-निश्रितो= हेतुप्रमितो, यथा केनचित् पूर्वं चन्दनादि स्पर्शाः शीतमृदुस्निग्धत्वादिनाऽनुभूताः, कालान्तरे पुनस्तदुपस्थितौ 'अयं चन्दनादिस्पर्शः शीतमृदुस्निग्धत्वादितः' इति शीतत्वादिना हेतुना प्रमितीयोऽर्थश्चन्दनादिस्पर्शरूपः स निश्रितोऽभिधीयते, तद्भिन्नोऽनिश्रितः, अर्थात्तादृशानुभावेन हेतुना विनैव तदा तं विषयं तज्ज्ञानं परिच्छिनत्ति तदाऽनिश्रितमहेतुकमर्थमवगृह्णातीति व्यपदिश्यते ॥ ५॥ असंदिग्धस्पर्शके साथ सम्बन्ध होता है, तो वह निश्चित रूप से यह जान लेता है, कि यह चन्दनका स्पर्श है, यह नवनीतका स्पर्श है, यह चीनांशुक का स्पर्श है, इत्यादि रूपसे वह उस उसके स्पर्शको जान लेता है, "अनिश्रितं अवगृह्णाति " हेतुसे प्रमित वस्तुका नाम निश्रित है, जैसे-किसी पुरुषने पहिले चन्दनादिका स्पर्श शीतरूपसे या मृदु स्निग्ध रूपसे अनुभूत किया अब कालान्तर में जब वही विषय उपस्थित होता है, तो वह शीत मृदु आदि रूपसे यह जान लेता है, कि यह चन्दना. दिका स्पर्श है, इस तरह शीतत्वादि रूप हेतुसे प्रमित जो चन्दनादि स्पर्श रूप अर्थ है, यह निश्रित है। इस निश्रितसे जो भिन्न है, वह अनिश्रित है। अर्थात् ऐसे हेतुके विनाही जो ज्ञान विषयको जान लेता है, ऐसा वह ज्ञान अनिश्रित विना हेतुके अर्थका अवग्रहण करनेवाला होनेसे अनिश्रित अवग्रह माना जाता है ५ "असंदिग्धं अय. નિશ્ચિત રૂપે તે એ વાત જાણી લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાંશુકને સ્પર્શ છે, અને આ નવનીત (માખણ) ને સ્પર્શ છે, ઈત્યાદિ રૂપે તે તે માણસ તે પ્રત્યેકના સ્પર્શને જાણી લે છે.
“ अनिश्रित अवगृह्णाति " उतु 43 प्रमित परतुनुं नाम निश्रित छ. જેમકે કે પુરુષ પહેલાં ચન્દનાદિને સ્પર્શ શીત રૂપે અથવા મૃદુ-ધિ રૂપે અનુભવ્યો હોય, ત્યાર બાદ અમુક કાળ વ્યતીત થઈ ગયા બાદ જ્યારે એ જ પદાર્થ ઉપસ્થિત થાય છે ત્યારે શીત, મૃદુ આદિ પ્રકારના તેના સ્પર્શ દ્વારા તે જાણી લે છે કે આ ચન્દનાદિને સ્પર્શ છે. આ રીતે શીતત્વ આદિ રૂપ હેતુ વડે અમિત જે ચન્દનાદિ સ્પર્શ રૂપ અર્થ છે, તેનું નામ નિશ્ચિત છે. આ નિશ્રિતથી જે ભિન્ન હોય છે તેને અનિશ્ચિત કહે છે. એટલે કે એવા હેતુના સદૂભાવ વિના જ જે જ્ઞાન વિષયને જાણી લે છે એવા જ્ઞાનને અનિ. શ્રિત અવગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે જ્ઞાન હેતુના સદુભાવ વિનાજ અર્થનું અવગ્રહણ કરનાર હોય છે.
श्री. स्थानांग सूत्र :०४