Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३७६
स्थानाङ्गसत्रे व्यज्यते प्रकटीक्रियतेऽनेनार्थः प्रदीपेनेव घट इति व्यञ्जनम्-चक्षुर्मनसोरमाप्यका रित्वात्तद्वर्जितं, श्रोत्रघ्राणरसनस्पर्शनरूपं-चतुर्विधमुपकरणेन्द्रियं, तेन स्व सम्बद्ध स्यार्थस्य-शब्दादेरवग्रहणम्-अव्यक्तरूपः परिच्छेदो व्यअनावग्रहः । अयं भावःउपकरणेन्द्रियस्य शब्दादिपरिणतद्रव्यस्य च सम्बन्धे प्रथमसमयादारभ्य अर्थाव. ग्रहात् पाक या सुप्तमत्तमूछितादिपुरुषाणामिय शब्दादि द्रव्यमात्रसम्बन्धविषया काचिदव्यक्ता ज्ञानमात्रा सा व्यजनावग्रह इति । तद्रूपा मति-wञ्जनावग्रहमतिःग्रह मति एवं अर्थावग्रहमति के भेद से दो प्रकारको है, इनमें व्या. नावग्रहमति इस प्रकारसे है-जैसे दीपकके द्वारा पदार्थ व्यक्त किया जाता है। उसी प्रकार जिसके द्वारा पदार्थ व्यक्त किया जाता है वह व्यञ्जनावग्रह मति है यह व्यञ्जनावग्रह रूप मति चक्षु और मनसे इस लिये नहीं होती है कि ये दोनों इन्द्रियां अप्राप्यकारी हैं । श्रोत्र, घ्राण, रसना और स्पर्शन ये जो चार उपकरणेन्द्रियां हैं इनसे होती है क्योंकि ये इन्द्रियां प्राप्यकारी है अतः इन इन्द्रियोंसे सम्बद्ध शब्दादि रूप अर्थ का जो अव्यक्त रूप बोध होताहै, यह व्यञ्जनावग्रहहै । भाव ऐसा है उपकरणेन्द्रिय का और शब्दादि रूप परिणत द्रव्यका सम्बन्ध होने पर प्रथम समयसे लेकर अर्थावग्रह होने के पहिले तक जो सुप्त मत्त मूञ्छित आदि पुरुषों के ज्ञानकी तरह शब्दादि द्रव्य मात्रके सम्बन्धको विषय करनेवाली कोई अव्यक्त ज्ञान मात्रा है वह व्यअनावग्रह मति है। જેમ દીપકના દ્વારા પદાર્થ વ્યક્ત કરાય છે તેનું નામ વ્યંજનાવગ્રહમતિ છે. ચક્ષુ અને મન વડે વ્યંજનાવગ્રહ થતું નથી, કારણ કે તે બન્ને ઈન્દ્રિ અપ્રાકારી છે. વ્યંજનાવગ્રહ શ્રોત્ર, ઘાણ, રસના અને સ્પર્શેન્દ્રિય, આ ચાર ઈન્દ્રિયો વડે જ થાય છે, કારણ કે આ ચાર ઇન્દ્રિય ઉપકરણેન્દ્રિયે છે અને તે ઈદ્ધિ પ્રાપ્યકારી છે. તેથી તે ચાર ઉપકરણેન્દ્રિય સાથે સંબદ્ધ શબ્દાદિ રૂપ અર્થને જે અવ્યક્ત રૂપે બંધ થાય છે, તેનું નામ વ્યંજનાવગ્રહ છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે--
ઉપકરણેન્દ્રિયને અને શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્યને સંબંધ થતાં પ્રથમ સમયથી લઈને અથવગ્રહ થવાના સમય સુધી, જે સુખ, ઉન્મત્ત, મૂચિંછત આદિ પુરુષના જ્ઞાનની જેમ શબ્દાદિ દ્રવ્ય માત્રના સંબંધને વિષય કરનારી કોઈ અવ્યક્ત જ્ઞાનમાત્રા હોય છે તેનું નામ વ્યંજનાવગ્રહ મતિ છે.
श्री. स्थानांग सूत्र :०४