Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे
कपायप्रमाद:-कषायाः क्रोधादयः, तद्रूपस्तजनितो वा प्रमादः । उक्तं च-" चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते ।
यस्य तन्मुषितं दोषै (क्रोधादिरूपै) स्तस्य शिष्टा (अवशिष्टाः) विप
त्तयः इति ॥४॥ तथा-धूतप्रमादः-चूत-प्रसिद्ध, तद्रूपस्तज्जनितो का प्रमादः । उक्तंचात्र-" द्यूतासक्तस्य सचित्तं, धनं कामाः सुचेष्टितम् ।
नश्यन्त्येव परं शीर्ष, नामापि च विनश्यति ॥ १॥ इति ५॥ ___ कषाय रूप प्रमाद कषाय प्रमाद है अथवा क्रोधादि कषायों से जन्य जो प्रमाद है वह कषाय प्रमाद है। कहा भी है
“चित्तरत्नमसंक्लिष्टं" इत्यादि।
कषायों से असंक्लिष्ट जो चित्त है वही एक आन्तर रत्न कहा गया है । जिसका यह चित्त रूपी रत्न कषाय रूप दोषों से चुरालिया गया है उसके पास दुनिया भर की विपत्तियां आती रहती हैं और उसे दुःखित किया करती हैं। ___ द्यूत जुवा खेलना रूप जो प्रमाद है वह द्यूतप्रमाद है अथवा द्यूत से जन्य जो प्रमाद है वह द्यूत प्रमाद है । कहा भी है-तासक्तस्य सच्चित्तं" इत्यादि। ___ द्यूतक्रीडा में आसक्त हुए प्राणी का चित्त, धन, काम शुभचेष्टायें
હવે કષાય પ્રમાદનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવે છે–કષાય રૂપ જે પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. અથવા ક્રોધાદિ કષાયથી જનિત જે પ્રમાદ છે તેનું નામ કષાય પ્રમાદ છે. કહ્યું પણ છે કે
" चित्तरत्नमसंक्लिष्टं " त्याह
કષાયથી અસંકિલષ્ટ (રહિત) જે ચિત્ત છે, તેને જ એક આન્તર રત્ન રૂપ કહ્યું છે. જેનું તે ચિત્ત રૂપી રત્ન કષાય રૂપ દે દ્વારા ચેરી લેવામાં અથવા ખૂંચવી લેવામાં આવ્યું છે એવા જીવની પાસે દુનિયાભરની વિપત્તિઓ આવતી રહે છે અને તેને દુખિત કર્યા કરે છે.
હવે ઘતપ્રમાદનું સ્વરૂપ પ્રકટ કરવામાં આવે છે. ઘત ( જુગાર) રમવા ૩૫ જે પ્રમાદ છે તેનું નામ ધૃતપ્રમાદ છે. અથવા ધૃતથી જન્ય જે પ્રમાદ છે તેનું નામ ઘતપ્રમાદ છે. કહ્યું પણ છે કે :
" तासक्तस्य सच्चित्तं " त्याધૃતક્રિયામાં આસક્ત થયેલા જીવનું ચિત્ત, ધન, કામ-શુભચેષ્ટાઓ અને
श्री. स्थानांग सूत्र :०४