Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३६४
स्थानाङ्गसूत्रे कारा । तत्र-जानुनोरुपरि हस्तौ निधाय यत्र प्रत्युपेक्षणं सा अयवेदिका ११ यत्र तु जानुनोरधो हस्तौ निवेश्य प्रत्युपेक्षणं सा अधोवेदिका २॥ यत्र पुनः जानुनोः पार्थ भागे हस्तौ निधाय प्रत्युपेक्षणं सा तिर्यग्वेदिका ३। यत्र तु जानुद्वयं बाहोमध्ये कृत्या प्रत्युपेक्षणं सा द्विधावेदिका ४। तथा-यत्र एक जानुबाहोर्मध्ये कृत्या प्रत्युपेक्षणं सा एकतोवेदिकेति ५। एताः सर्वा अपि सदोषा अतो वाः ।।१।। ___इत्थं प्रमादप्रतिलेखनायाः षड्विधत्वमुक्त्वा सम्मति तद्विपरीतायाः अप्रमाद. पतिलेखनायाः पइविधत्वमाह-'छन्चिहा अप्पमायपडिलेहणा' इत्यादि । अममादपतिलेखना-अप्रमादपूर्विका या प्रतिलेखना सा पविधा प्रज्ञप्ता, पविधत्यघुटनों के ऊपर हाथों को रखकर जो प्रत्युपेक्षणा की जाती है वह ऊर्ध्वचेदिका है १ जो दोनों घुटनों के नीचे हाथों को रखकर प्रत्युपेक्षणा की जाती है वह अधोवेदिका है २ जो दोनों घुटनो के पार्थभागों में हाथों को रखकर प्रत्युपेक्षणा की जाती है वह तिर्यग्वेदिका है ३ दोनों हाथों के बीच में दोनों घुटनों को करके जो प्रत्युपेक्षणा की जाती है वह द्विधावेदिका है ४ जो एक जानु को दोनों हाथों के मध्य में करके प्रत्युपेक्षणा यह एकतो वेदिका है ५ यहाँ तक की जब प्रत्युपेक्षणाएँ सदोष होती हैं अतः चे वर्जनीय कही गई हैं । इस प्रकार से प्रमाद प्रतिलेखना में षट् प्रकारता कह कर अब सूत्रकार उससे विपरीत जो अप्रमाद प्रतिलेखना है उसमें षट् विधता का कथन करते हैं-छव्धिहा अप्पमायपडिलेहणा" इत्यादि-अप्रमाद पूर्वक जो प्रति
અને ઘૂંટણેની ઉપર હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેને ઉવેદિકા પ્રત્યુપેક્ષણ કહે છે. અને ઘૂંટણેની નીચે હાથને રાખીને જે પ્રયુક્ષિણ કરાય છે તેને અધેવેદિકા પ્રત્યુપેક્ષણ કહે છે. બને જાનુ (જા) ની બાજુમાં હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેનું નામ તિર્યંન્વેદિકા પ્રત્યુપેક્ષણ છે. અને હાથની વચ્ચે બન્ને જાનુને રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેનું નામ દ્વિધાવેદિકા પ્રત્યુપેક્ષણ છે. એક જાનુને (જાંઘને) બને હાથની વચ્ચે રાખીને જે પ્રત્યુપેક્ષણ કરાય છે તેનું નામ એકવેદિકા પ્રયુક્ષિણ છે. આ બધી પ્રત્યુપેક્ષણએ સદેષ હેવાને લીધે વર્જનીય છે.
આ પ્રમાણે પ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર અપ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણ કરે છે.
" छविहा अप्पमायपडिलेहणा" त्याह
श्री. स्थानांग सूत्र :०४