Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३२०
स्थानाङ्गसूत्रे विषयो जीवादिः । मनो हि आन्तरकरणं, करणं चेन्द्रियमेवेति तदर्थोऽपि इन्द्रियार्थ इति षडिन्द्रियार्था उक्ताः ॥ सू० १२॥ ___ इन्द्रियार्थानां संवरे असंवरे च सति मनुष्यत्वादिकं सुलभं दुर्लमं च भवतीत्युक्तम् , इन्द्रियार्थसंपरासंवरौ च इन्द्रियसंवरासंपराधीनाविति इन्द्रियाणां संवरान् असंवसंश्च प्राह--
मूलम् --छविहे संपरे पण्णत्ते, तं जहा--सोइंदियसंवरे जाय फासिदियसंवरे नोइंदियसंवरे । छबिहे असंबरे पण्णत्ते, तं जहा-सोइंदियअसंवरे जाव फासिंदिय असंवरे नोइंदियअसंवरे ॥ सू० १३॥
छाया-ड्विधः संवरः प्रज्ञप्तः, तद्यथा-श्रोत्रेन्द्रियसंवरो यावत् स्पर्शेन्द्रियसंयरो इन्द्रिय है, ऐसा अर्थ होता है, अर्थ परिच्छेदकता मनमें है ही इसलिये मन नोइन्द्रिय है, इस मनका विषय जीवादि पदार्थ है, मन आन्तरकरण है, और जो करण होता है, यह इन्द्रियरूपही होता है, इन्द्रियका अर्थ इन्द्रियार्थ होता है, इस कारण इन्द्रियार्थ छ कहे गयेहैं ।। सू.१२॥
इन्द्रियार्थके संबर होने पर मनुष्यत्व आदि पर्याय सुलभ होती है, और असंवर होने पर वह दुर्लभ होती है, ऐसा जो कहा गया है, सो इन्द्रियार्थका संवर और असंवर इन्द्रियोंके संयर और असंवरके आधीन होता है, अतः अब सूत्रकार इन्द्रियोंके संवर और असंचरका विवेचन करते हैं-"छबिहे संयरे पण्णते" इत्यादि सू० १३ ॥ ઈન્દ્રિયેના સમાન છે, એવું મન નો ઈન્દ્રિય રૂ૫ છે. અર્થ પરિછેદકતાને મનમાં અવશ્ય સદ્ભાવ છે, તેથી મન “ની ઇન્દ્રિય” જ છે. મનને વિષય જીવાદિ પદાર્થ છે. મન આન્તર કરણ છે, અને જે કરણ હોય છે તે ઈન્દ્રિય રૂપ જ હોય છે. ઈન્દ્રિયના વિષયને ઈન્દ્રિયાઈ કહે છે. ઈન્દ્રિયે ૬ હેવાથી ઈન્દ્રિયાઈ પણ છ કહૃાા છે. છે સૂ. ૧૨ છે
ઈન્દ્રિયાર્થોમાં સંવરની પ્રાપ્તિ થવાથી મનુષ્યત્વ આદિ પર્યાયે સુલભ થઈ જાય છે, અને અસંવરના સદુભાવમાં તે દુર્લભ બની જાય છે, એવું આગળ કહેવામાં આવ્યું છે. ઇન્દ્રિયાને સંવર કે અસંવર ઈદ્રિયોના સંવર અને અસંવરને આધીન હોય છે. તેથી હવે સૂત્રકાર ઈન્દ્રિયોના સંવર અને असयरनु विवेयन ४२ छ. “ छव्धिहे संवरे पण्णत्ते" याह
श्री. स्थानांग सूत्र :०४